SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અટૂટાઈ વ્યાખ્યાન ૯૫ રાજા વિચારે છે કે ‘ મારા સાધર્મિક કેદમાં હોય તો મારા પયુ ષણ્ ન શોભે !' એમ ધારી કેદમાંથી બહાર કાઢી ખમાભ્યેા. ચારટે, લુંટારૂ, ધાડપાડુ કહીએ તે ચાલે, છતાં ઉદાયન રાજા ચડપ્રદ્યોતનને ખમાવે છે. પણ ભાલ કપાલના ડાઘાનું શું ? તે ઢાંકવા માટે રત્ન અને મણિથી જડેલેા સુવર્ણ પટ તે તેના કપાળે બધાળ્યો. ચામાસું પુરૂ’ થયું એટલે પોતાને નગરે ગયા. ઉદાયન રાજાએ મૂળ પ્રતિમાની પૂજા માટે બાર હજાર ગામ ચંડપ્રદ્યોતનને આપ્યા. તરતી અને ડૂબતી સ્ટીમરના વાવટા. પ્રભાવતી દેવના હુકમથી ઉદાયન નવી મૂર્તિની પૂજા કરે છે. ઉદાયન રાજા પૌષધ કરે છે. પેાતાના ખળતા મકાનમાં, હૃખતી સ્ટીમરમાં બેસીને શું કરવું? લાલ વાવટા મુસાફરની સ્ટીમરમાં હાય. કાળવાવટો ચઢે તે સ્ટીમર ઝૂમતી જાણવી. તેવી રીતે ઘરમાં દેરાસર હેાય તે લાલવાટે, અને ધુમાડા નીકળે તે ડૂબતી સ્ટીમર. પૌષધમાં મધ્યરાત્રે શુભ ધ્યાનમાં ઉદાયન રાજા બેઠેલા છે. પૌષધને અંગે. મધ્ય રાત્રિએ આત્મચિંતવન કરે છે, તે રાજાએ ધન્ય અને વધ છે, કયા ? જેઓએ વીર ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી છે. જે સ્વામી વીરપ્રભુજી મને પવિત્ર કરે, તે હું પણ તેમના ચરણકમલમાં દીક્ષા લઈ પવિત્ર થાઉં.' રાજાના આ વિચાર જાણી ભગવાન સેાળસે માઇલથી વિહાર કરીને આવ્યા. ભાગલપુરથી મુલતાન ભેરા સુધી ગયા ! ચામાસુ` રાજગૃહી નગરીમાં કર્યું. એક ચેલા ખાતર કેટલું ગયા ? આવું. અત્યારનાને ન સૂઝે. તારવા માટે આટલે પરિશ્રમ કર્યાં તે ન સમજે. આંખમાં કમળે થયે હાય તે ધાળું ન દેખે. અધર્મી પણાની ચક્ષુ થઇ હોય તેને ધમ સ્વરૂપે દેખાય નહિ. ઉદાયન રાજા કાણિક મા ઠાઠમાઠથી પ્રભુની દેશના સાંભળી ઘેર જઈને વિચાર કરે છેઃ અહા ! નરકાંત રાજ્ય’ અભિચિ પુત્રને ન આપવું, ઝેર આપણે ન ખાવું, તે છેકરાને કેમ ખવડાવાય ? નરકના ડરથી હું રાજ્ય છેડુ' તો તે કુવરને કેમ આપું ? તેા શુ' કરવું ? રાજયને વહેતુ મૂકવું નથી, રખડતું મૂકાય નહીં. કેશી ભાણેજ છે, ભાણેજ પણ એના પોતાના રાજ્યના માલિક છે, આથી તેણે રાય કરવાનુ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy