________________
અઠાઈ વ્યાખ્યાન
કે જે કેઈમને પંચૌલક્રિપે લઈ જશે તેને એક ક્રોડ સેનૈયા આપીશ !” એટલા માટે “પુત્ર સારો હોય તે ધન સંચે, કુપુત્ર હોય તે તે ધન ખર્ચે પાછળથી પુત્ર સાફ કરનારે હોય તે લાખ સોનૈયા મૂકી જાવ, તે પણ બધા ધનને ગુમાવવાને છે.” પંચશેલ દ્વિપ પહોંચવાને પ્રયત્ન,
એક બુઢ ખલાસી હતું. તેણે દરિયાઈ મુસાફરી ઘણી કરી હતી. તેણે કોડ સાચા પ્રથમ લેવાનું કબુલ કરી પડો ઝીલ્યો અને વહાણ તૈયાર કરી હંકાયું. ઘણે લાંબે આવી સનીને કહે છે કે “કુમારનદી ! દૂર પિલું શું દેખાય છે? માલુમ પડે છે ?” ત્યારે સની કહે છે? “હા, એક ઝાડ દેખાય છે!”
જુઓ ત્યારે, એ ઝાડ છે, તે દરિયાના કાંઠે એક વડ છે. વડનું ઝાડ પંચશૈલ દ્વિપના બેટના મૂળમાં છે. તે વૃક્ષ નીચે જ્યારે વહાણું આવે, ત્યારે વહાણ છેડી વૃક્ષની ડાળ પકડી લેજે.” “હાસા-અડાસા મળી નહિ ને ઘરની સ્ત્રી ગૂમાવી.” જે ડાળીએ વળગીશ, તે રાત્રે ભારંડ પંખી આવશે તે તને પંચૌલ દ્વિપ લઈ જશે; “બેલી પ્રમાણે પંચૌલ દ્વિપે હું તને મૂકું છું, કામાંધેની દશા શી? અધવચમાં મૂકે છે; જે સાંભળ ! ભાખંડ પક્ષી સૂઈ જાય ત્યારે તારૂં શરીર તેને શરીરે બધજે. સજજડ મુઠ્ઠીથી તેને પગ પકડજે. સવારે તે ભારંડ પંખી ઉડશે, તે વખતે ત્યાં તને લઈ જો.” “ઘરને નહીં ને ઘાટને નહીં' આ દશા થઈ. “જે વડલે નહિ વળગે તો આ વહાણ મેટા આવર્તના વમળમાં પડી ભાંગી જશે ને તું મરી જઈશ.”
સની ભાઈ સપડાયા. હવે પંચશીલ હોય કે સાતશૈલ હેય, પણ કુમારનંદીને તે એમ ફરજિયાત કરવું પડયું, વહાણવટીઆએ કહ્યા પ્રમાણે કરતાં ભારેડ પંખીઓ તેને ત્યાં લઈ પણ ગયા. હાસા–પ્રહાસાને દેખી કુમારનદીએ ભેગ માટે તેમની પાસે માગણી કરી. નિયાણુનું ફળ. -
બને દેવીએ સાફ કહ્યું, “મર્યા વગર માળ ન મળે” આ શરીરે અમારી સાથે સમાગમ ન થાય. ચેખું પરખાવ્યું; રેકડું પરખાવી દીધું. ચિતા સળગાવીને તેમાં પ્રશ ક! તેમાં પહેલેથી વિચાર કર કે