SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વ મહિમા દેશન to (૧૧) આલાચના કૃત્ય 'गुरुयोंगे जघन्यतोऽपि प्रतिवर्ष आलोचना गुरुम्यो आदेया' मा આત્માને જે પાપરૂપી કીચડ લાગ્યા હાય તે કીચડ ધેાઈ નાખવે જોઇએ. આ કીચડ ધાવાનેા-શુદ્ધ કરવાના ઉપાય ? કરેલા પાપનુ આલેાચન–નિન્દન–ગ ણુ ગુરુ પાસે કરવું, પાપની નિ ંદા કરવી અને ગુરુમહ!રાજ આલેાચન-પ્રાયશ્ચિત્ત આપે તે તપાદિ કરવું. વંદિત્તામાં પણ તમે હુંમેશાં ખેલે છે. (સાજૈદ્ય નિવિય ગુરુસલે’પાપને ધાવાના, પાપથી શુદ્ધ થવાનેા ઉપાય આ જ છે. દાન વગેરેથી પાપ ન ધેાવાય. આલેચનામાં એક વાત ખ્યાલમાં રાખવાનો, તે કયી ? માલકની જેમ કપટરહિત આલેચના કરવી. તેમ કરે તેા શુદ્ધ થાય, આ માટે શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે-‘ સેટ્ટિ ૩૪નુમૂત્રઘ્ન ’સરલ આત્માની શુદ્ધિ થાય. લક્ષ્મણા સાધ્વીજીએ જે અલેચના કરી તે પેાતાનાં પાપ ધેાવા માટે કરી હતી. આલેચના ગુરુ પાસે લેવી પરંતુ પાપ કર્યાં પછી પાપની પ્રશંસા ન કરવી. પ્રશંસા કરવામાં આવે તે રેશમની ગાંઠ પર મૂકેલા તેલનાં ટીપાંની જેમ નિકાચિત ક`નેા બંધ પડી જાય છે. ખંધકમુનિ પૂર્વભવમાં કાઠાની ( કેડમડાની ) છાલ ઉતારીને પ્રશંસા કરીને રાચ્યા, ‘ હું કેવે। હાંશિયાર ?' આથી નિકાચિત ક ખાંધ્યું. તથી તેમને છેલ્લા ભવમાં ચામડી ઉતરવાને પ્રસંગ પ્રાપ્ત થયા. શ્રેણિકરાજાએ ગર્ભાવાળી મૃગલીને ખણુ વડે મારી નાખી અને પ્રશંસા કરી કે ‘ કેવા બહાદુર કે એક ખાણથી એ જીવને માર્યો! ? આથી નરકના નિકાચિત બંધ પડયા. . કોર્ટોમાં ખૂની લાંચ આપી છૂટી જાય, પણ અહીં ન છૂટી જવાય, ક ભેગવવું જ પડે. માટે પાપની પ્રશંસા ન કરવી, કિન્તુ પાપની નિંદ્યા-ગાં કરીને તેનું ગુરુમહારાજ પાસે પ્રાયશ્ચિત્ત લઇ પાપને ઈ નાંખી શુદ્ધ થવુ. વિવેકી શ્રાવકોએ-વ્રતધારીએએ અડ્ડાઇએ આરાધવાની છે, તેમાં પર્યુષણપત્રની અઠ્ઠાઈ પણ નિધિપૂર્વક આરાધવાની છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy