________________
5 પ્રકાશકીય નિવેદન
卐
“સુરતના સાગરજી” આવા હુલામણા નામથી જૈન જગતમાં સુપ્રસિદ્ધ થયેલ જીવન પર્યં``ત એકલે હાથે આગમાને મુદ્રિત કરાવી. શીલા અને તામ્રપત્ર ઉપર આગમા ઉત્કીણુ કરાવી આગમાને સુરક્ષિતતા આપનાર આગમાદ્ધારક પ. પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગર સુરીશ્વરજી મ.ના તાત્ત્વિક, માર્મિ ક અને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાનેાની તેમના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાએ નોંધ કરી અનેક પુસ્તક તથા સિદ્ધચક્ર પત્ર દ્વારા તત્ત્વજ્ઞોની તૃષાને દૂર કરી હતી.
પરંતુ તેમનાં ઘણાં પુસ્તક! અત્યારે અપ્રાપ્ય હાવાથી અનેક સ ંઘા, સગૃહસ્થા ને શ્રમણભગવ ́તા અવારનવાર પત્ર દ્વારા અમાને
પ્રેરણા આપતા.
સેાનામાં સુગંધની જેમ ચાલુ વર્ષે અમારા પ્રબલ પુણ્યાયે શેઠ શ્રી ઝવેરચંદ પ્રતાપચ૪ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રયમાં પ્રશાન્ત તપાસ્મૃતિ પરમ પૂ. આચાર્ય દેવેશ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મ. તથા તેઓશ્રીના શિષ્ય સંગ‡નપ્રેમી ગણિવય શ્રી નિત્યેયસાગરજી મહારાજનું અમારે ત્યાં ચાતુર્માસ થયું અને માલમુમુક્ષુ દિપકકુમારની દિક્ષા પણ થઇ.
ત્યાર બાદ આગમ મંદિરના ટ્રસ્ટી ગણુ તથા પૂ. ગુરુદેવ શ્રીના ભકતવત્ર ને જણાયું કે પૂ. આચાર્ય દેવ શ્રીના પ્રવચનના પુસ્તકાની જૈનસમાજમાં અત્યંત માંગ છે.
તા તેને પરિપૂર્ણ કરવા ચેાગ્ય નિર્ણય લેવાની વાત કરી. પૂ. આચાર્ય દેવ શ્રીની પ્રેરણાથી અને શાસનપક્ષના અનેક આચાય ભગવંતશ્રીઓના શુભ આશીર્વાદથી શુભસ્ય શીઘ્રમ્” ન્યાયે તાત્કાલિક નિર્ણય લઇને ‘ગમેÊારક પ્રવચન પ્રકાશન સમિતિ'ની સ્થાપના