SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ અષ્ટાલિકા વ્યાખ્યાન - તેમાં દીન દુઃખી સાધર્મિકોને ઉદ્ધાર કરે તો જન્મ સફળ ! સાધર્મિકનું વાત્સલ્ય ભક્તિ પ્રીતિથી કરે તે જન્મ સફળ ! હૃદય વિષે વીતરાગ પ્રભુ ધારણ કર્યા તે જન્મ સફળ! નહીંતર જન્મ હારી ગયે. સાધમિક હેનોનું પૂજન, “વઢકણી વહુએ દીકરો જ ” વહુ માથે ચઢે તેમ છે. શ્રાવિકાના માન સન્માન કરશું તે માથે ચઢશે. તમે તે બધા સીધા અને સરળ હશે કેમ? જે ધમી તરીકે આરાધ્ય છે તે તે શ્રાવક માફક શ્રાવિકામાં ન્યૂનાધિકતા વગરનું વાત્સલ્ય કરવું. માગે પ્રવર્તેલી શ્રાવિકા છે, તેમાં ધર્મની કિંમત કરવાની છે. આજકાલનાઓને આખલાને ધર્મ છે. વધારે બેલે, વધારે ફરે, અને જરૂર વગરના ખાઈ જાય, માટે આખલાના ધર્મો ન જોઈએ. જે બાઈએ પવિત્ર વર્તાવવાળી સામાયિકાદિ કરે છે તે સાધર્મિક તરીકે પૂજાય છે, પછી સધવા હોય કે વિધવા હોય તે પણ અહીં શ્રાવિકા ક્ષેત્ર તરીકે સર્વ સરખી આરાધના કરવા લાયક છે. સ્ત્રીઓના સ્વાભાવિક દેશે. શિષ્ય પૂછે છે કે “હે સ્વામી ! સ્ત્રીઓ લોકમાં દુષ્ટ જાતની કહી છે. તે માટે શાસ્ત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે. ” अनृतं साहस माया मूर्खत्वमतिलोभता । अशौच निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ॥ અસત્ય, સાહસ, માયા, કપટ, મૂર્ણપણું, અતિભીપણું; અશૌચપણું ને નિર્દયપણું સ્ત્રીઓમાં આ સ્વાભાવિક દે છે. પ્રથમ તે જૂઠું, ડગલેને પગલે જૂઠું, સાચાનું સ્થાન નહિ. સાસરે જાય ત્યાં સાસુ સસરાથી છાની રમત રમે, ત્યારથી જ ડું, તે છતાં તેનું પણ ઔષધ થાય, જે વિચારદષ્ટિ હોય છે. સાહસ, પૂર્ણતા, પિઠ્ઠાઈ શરમનું તે નામ નહિ. લાજ કાઢે, નાક વીંધેલું, દાંત રંગેલાં હોવાથી શરમ જ નહિ, અને કપટનું સ્થાન. આ છતાંયે જે ભણવા ગણવાને ધધ હેય તે તે ઠેકાણે આવે, પણ નવરી થઈ કે એકઠી થાય ને આખા ગામની કુથલી કરે. “ચાર મળે એટલા તે આખા ગામનાં ભાંગે એટલા” ભણવા ગણવાનું ન સૂઝે. સ્ત્રીઓને મૂખ પણું જ ગમે છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy