________________
૩૯
હાવા છતાં મૂઢ અજ્ઞાની આત્મા રાગદ્વેષને ઉપાવે છે. આ નર્યું અજ્ઞાન જ છે અને આત્માના પેાતાના જ અપરાધ છે.
जनोऽति लोलोऽप्यनु बन्ध दोषतो । भयाद कार्येष्विह न प्रवर्तते ॥
इहाsप्य मुत्राऽप्यनु बन्ध दोषवित् । कथं सुखे संसजतीति चाब्रवीत् ॥ ३९ ॥
અર્થ:- જો કે સપૂર્ણ સંસાર વિષયાસક્ત છે; તેાપણુ રાજદંડ આદિના ભયથી તીવ્ર વિષયલેાલુપી જીવ પણ નિન્દ્વનીય ખાટાં કાચમાં નથી જોડાતા. તેા પછી જે આત્મા આલાક તથા પરલેાક બન્નેનાં ફળને જાણે છે, તે વિષય સુખમાં કેમ આસક્ત થશે? કદાપિ આસક્ત નહીં થાય એવા ઉપદેશ આપ્યો છે.
स चानुबन्धोऽस्य जनस्य ताप कृत् । तृषोऽभिवृद्धिः सुखतो न च स्थितिः ।।
રૂતિ કો! જો—હિત થતો મત । . . તતો. માનેવ ાંત સત્તાં મતઃ ॥ ૪૦ ||
અર્થઃ–સંસારના વિષયાસકત દાષાને શસ્ત્ર દેખાડયા છે, તે ઢાષા આ લાકમાં વિષયાસકત જીવાને માત્ર સંતાપનું કારણુ નથી, પરંતુ તે ઉપરાંત સ્ત્રી, ધન વસ્ત્રાદિકની તૃષ્ણા પણ તે જીવેાને પ્રતિક્ષણુ દુ:ખ દેવાવાળી છે. વિષય Àાગની પ્રાપ્તિ થવાથી અને એ પ્રકારનાં ભાગનાં સુખામાં જીવાની શરીરસ્થિતિ પૂર્ણ થઈ જશે. આ અપસિદ્ધાંત પશુ ઠીક
.