________________
૭૩૨
જાણું કેઈ હાંસી કરશે નહી. પુરુષને સ્વભાવ ગુણ ગ્રહણ કરવાનું છે. તે દેષ જોઈ ક્ષમા કરે, એવી મારી પરોક્ષ પ્રાર્થના છે. પ્રાકૃત વ્યાકરણ આદિનું વિશેષ જ્ઞાન મારામાં નથી જેથી કયાંઈ વ્યાકરણ તથા આગમન શબ્દ અર્થમાં અશુદ્ધતા (ભૂલ) થઈ હોય તે શ્રુતજ્ઞાનના વાત્સલ્યભાવે આમાં સુધારશે.
અંતિમ મંગલ મંગલં ભગવાન વીર મંગલં ગૌતમે ગણી; મંગલં કુંદકુંદા જૈન ધર્મોસ્તુ મંગલં.
शुभमस्तु, कल्याणमस्तु, मंगलमस्तु. છે શાન્તિઃ શાન્તિ શાન્તિ.
સ મા તું. Sreeeee keelettet
આ