________________
વશ થયા જ જાણવા. એટલા માટે કષાય શત્રુઓને તમે અવશ્ય જીતે. જે તમારાથી કષાયે પણ છતાય નહીં તો તે તમારી પૂર્ણ મૂર્ખતા છે. .. अकसायं तु चरितं कसायवसगदो असंजदो होदि । - उवसमइ जम्हि काले तकाले संजदो होदि ॥ १९ ॥
અર્થ - કષાયને જે અભાવ છે, તે જ ચારિત્ર છે, અને કષાયને આધીન જે જીવ છે, તે અસંયમી છે. અને ત્યારે તે કષાયને શાંત કરે છે, ત્યારે તે સંયમી કહેવાય છે.
नैवात्मनो विकारः क्रोधादिः किंतु कर्मसंबंधात् । स्फटिक मणेरिव रक्तत्व माश्रितात् पुष्पतोरक्तात् ॥२०॥
અર્થજેમ લાલ પુષના આશયથી (સંગથી) સ્ફટિક મણિ લાલ થઈ જાય છે, તેમ આત્મામાં કર્મરૂપી ઉપાધિના સંબંધથી ક્રોધાદિ વિકાર ઉત્પન્ન થાય છે. પરંતુ ક્રોધાદિ વિકાર આત્માના નથી, એમ સમ્યગ્દષ્ટિ યથાર્થ જાણે છે.
समाम्बुभिः क्रोध शिखी निवार्यताम् । . नियम्यतां मान -मुदार मार्दवैः ।। इ यं च मायार्जवतः प्रतिक्षणं । निरीहतां चाश्रय लोम शान्तये ॥ २१ ॥