________________
૩૭૫
અસ્પૃષ્ટ, અસંયુકત છું એવી ઉપેક્ષા બુદ્ધિ થઈ છે. તે પરમ ઉપેક્ષારૂપ સંચમની દશા વધારતા વધારતા રાગને સ્વભાવષ્ટિથી તાડતા તાડતા એક દિવસ વીતરાગ થતાં પૂર્ણ થાય છે. અર્થાત્ રાગને માત્ર જ્ઞેય માની બેસી રહેતા નથી પણ તેને તેાડવાને ઉપાય જે ચારિત્ર છે તેને યથાશકિત રાગના છુટવા પ્રમાણે ધારણ કરી ચેાથા ગુણસ્થાનથી વધતા વધતા ખારમાં ગુણસ્થાને યથાખ્યાતની પૂર્ણતા થાય છે.
સ્વાનુભૂતિની મહિમા
स्वानुभूतिलवोपीह येन संस्पृश्यते स्वयम् । वृतवृद्धास्तपोवृद्धाः सेवन्ते तत्पदद्वयम् ॥ ५३१ ॥
અ:- જે સાધક આ સૌંસારમાં સ્વાનુભૂતિને એકવાર પણ સ્પર્શ કરી લ્યે છે તે જીવના મને પગમાં મોટા મોટા ચારિત્ર ધારણ કરવાવાળા અને ધાર તપશ્ચરણ કરવાવાળા બધા મુનિવરો સેવા કરે છે.
ભાવાર્થ :-સ્વાનુભૂતિની અર્ચિત્ય મહિમા છે, તેની સામે ચારિત્ર અને તપશ્ચરણ કોઈ ચીજ નથી. મેટામેટા તપસ્વી પણ સ્વાનુભૂતિની મહિમાનું વર્ણન કરે છે. એક વખત પણ સ્વાનુભૂતિના સ્પર્શ થવાથી માટા મોટા તપસ્વીએ સેવક બની જાય છે તેથી સાધકે સદા સ્વાનુભૂતિને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા જોઇએ. સ્વાનુભૂતિનું સ્વરૂપ આજ ગ્રંથના પૃષ્ટ ન. ૩ ગાથા ૧ માં આપ્યું છે અને ચેતનાનું સ્વરૂપ પૃષ્ટ ૨૫૮ ગાથા