________________
રંજન કરવા માટે ધારણ કરે છે. “આજ સત્ય છે, આજ લેખથી અમારું કલ્યાણ થશે, “ઈત્યાદિ અનેક અશુદ્ધ વિકરૂપ કલેલેથી અપવિત્ર છે ચિત્તવૃત્તિ જેની, એવા કેઈ અજ્ઞાનીને હે જીવ મોક્ષપદવી ન મળે. અર્થાત સમ્યજ્ઞાન વિના સૂક્તિ નથી થતી. જેમ પાણીનું બહુ મંથન કરવાથી હાથ ચીકણું
ક્યારે પણ નથી થતા, તેમ કષાય પરીણુમથી સમ્યજ્ઞાન નથી થતું.
अहिंसा सत्यमस्तेयं ब्रह्म संम विवर्जिनं । कषाय विकले ज्ञाने समस्तं नैव तिष्ठति ॥ १५॥ . અર્થ :- જ્યાં સુધી જ્ઞાન કષાય આદિ ઝેરી પરિણામથી કલુષિત (મલિન) રહે છે, ત્યાં સુધી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ, એ પાંચે વ્રતે સ્થિર નથી રહી શતાં.
0
+
कषाय कुलिते व्यर्थं जायते जिनशासनम् । सनिपात ज्वरालीढे द पथ्याभिवौषधम् ॥ १६ ॥
અર્થ:- જેમ સન્નિપાત (ત્રિદેષ) સહિત પુરુષને આપેલ હિતરૂપ ઉત્તમ ઔષધ વ્યર્થ જાય છે, તેમ કષાયરૂપ ઝેરી પરણિામેએ કરી આકુલતાથી ઘેરાએલ પુરુષના ચિત્તને વિષે પરમામૃત સમાન જિન શાસન નિરર્થક થાય છે.