________________
* *
*
સંબંધથી અસ્તિરૂપ બની શકે છે એ બન્નેમાંથી જે કોઈ એકને પણ અભાવ થાય છે તે અતિરૂપ થઈ શકતા નથી,
નિમિત્ત નૈમિત્તિક સંબંધ ૧ પુણ્યરૂપ વૈભાવિકભાવ પ્રાગજિત કર્યોદય નિમિત્ત હોવાથી આ આત્મા વિકાર્ય છે અને પ્રગતિ કર્મ વિકારક છે. • ૨ શુભ ભાવથી કર્મરૂપ પરિણત થવાવાળા પુલ પરમાણું
વિકાર્ય છે અને આત્માની શુભભાવ વિકારક છે ૩ પૂર્વાર્જિત કર્મોદયજન્ય પાપરૂપ ભાવિકભાવ વિકાર્ય છે
અને પૂર્વાજિત કર્મ પરમાણુ વિકારક છે. ૪ અશુભ ભાવથ કર્મરૂપ પરિણત થવાવાળા પુદ્ગલ પરમાણુ
વિકાય છે અને પાપરૂપ વૈભાવિકભવ વિકારક છે.' ૫ પૂજિત કર્મોદયથી જયારે આત્મપ્રદેશને શુભાશુભરૂપ આ પરિસ્પંદન થાય છે ત્યારે પૂજિત ક અસવક કહેવામાં
આવે છે અને શુભાશુભ પરિણામ આસવ્ય કહેવામાં
આવે છે. ૬ શુભાશુભ પરિણામ જ્યારે નવા કર્મ પરમાણુઓને
આસવ કરે છે ત્યારે શુભાશુભ પરિણામ આસવ કહેવામાં
આવે છે અને પુદ્ગલ પરમાણ આસવ્ય કહેવામાં આવે છે.' ૧૭ પૂર્વકર્મોદયથી જ્યારે મિથ્યાત્વાદિરૂપ વૈભાવિકભાવ વ્યકતા
થાય છે ત્યારે પૂર્વકમ બંધક અને મિથ્યાત્વાદિરૂપ પરિણા મને બંધ કહેવામાં આવે છે,