________________
જિનવચનમાં કહેલ છે તેના સ્વરૂપનું જે શ્રદ્ધાન કરે છે તે સમ્યગ્દષ્ટિ જાણ. ભાવાર્થ-“નવgા ધક્કાવાર થાળ” જીવ, પુદક ગલ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને કાળ એ છ દ્રવ્ય छ. "जीवपुद्गलाकाशधर्माधर्माः प्रदेशप्रचयात्मकत्वात् पंचास्तिજયાર” જીવ, પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય, અર્ધમાસ્તિકાય એ પાંચ દ્રવ્યના પ્રદેશના સમૂહને કાયવાન કહે છે.
છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું સ્વરૂપ આ જગત (લેક) અનાદિ, અનતંરૂપ સ્વયંસિદ્ધ છે. તેમાં રહેલા મુખ્ય છ દ્રવ્યો છે તે બધા અનાદિ અનંત સ્વયંસિદ્ધ છે તેને કર્તા હર્તા કેઈ અન્ય ઈશ્વર કે અપૌરુષની કૃતિ નથી. પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્ટયરુપ છે. અનાદિ અનંતકાલ સુધી પિતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવમાં વ્યાપી રહ્યા છે. લિકાકાશ ક્ષેત્રમાં રહેવા છતાં કે પદાર્થ પિતાને સ્વભાવ છોડી અન્ય સ્વભાવે છે. નથી અર્થાત જડ ચેતન્યરુપ થયે નથી અને ચૈતન્ય જડપે થયેલ નથી.
તે છ દ્રવ્યમાં ચાર દ્રવ્ય અનાદિથી સ્વયંશુદ્ધ છે તે બધા જડ છે અમૂર્ત છે તેના નામે- ધમસ્તિકાય અધમસ્તિકાય, આકાશ અને કાલાણું છે. જે છે તે સદાય છે તે સત છે અર્થાત ઉત્પાદ વ્યય ધ્રૌવ યુક્ત છે તેને કદી પણ નાશ થતો નથી તેની ક્ષણ ક્ષણ અવરથાઓ થયા કરે છે. અસતને કદી ઉત્પાદ