________________
જાણે કદાચ સંદેહ રહી જાય તે સાધમી ભાઈઓમાં જે વિશેષજ્ઞાની હોય તેને પુછે અને તે જે ઉત્તર આપે તેના પર વિચાર કરે,
એ પ્રમાણે જ્યાં સુધી નિર્ધાર ન થાય ત્યાં સુધી પ્રશ્નોત્તર કર્યા કરે, સાધમમાં પરસ્પર ધમ ચર્ચા કરે, એ પ્રશ્નોત્તરમાં જે નિરૂપણ થયું હોય તેને એકાંતમાં વિચાર કરતાં કરતાં એમ થાય કે અહ! એક માત્ર શ્રી જિનેન્દ્રદેવને જ ઉપદેશ કલ્યાણકારી છે તેનાથીજ ભવન નાશ થઈ શકે તેમ છે. બાકી કોડ ઉપાયે મિથ્યાત્વનો અંધકાર દૂર થઈ શકે તેમ નથી આજ સત્ય છે.
આ ઉત્તમ ધમ વારંવાર મળ દુર્લભ છે. મને સર્વ પ્રકારના સંગને અનુકૂળ છે તે હવે મારે સંસારના મેહમાં ફસાવું
ગ્ય નથી આ પર્યાની થોડીજ કાળ સ્થિતિ બાકી રહી છે માટે જલ્દીથી લાભ ઉઠાવી લેવો એગ્ય છે એમ સમજી સંસારી જીના સમાગમને ત્યાગ કરી ઘરપ્રત્યેનો મેહ તજી સત્ સમાગમને આશ્રય કરે. અર્થાત્ આ કલિકાળમાં મહામુશ્કેલીથી સાચો ધર્મ અને તેના સમજાવવાવાળાને વેગ મળે છે તે મને સહજે મળે છે તે હવે મારે પ્રમાદ કરો એગ્ય નથી. એમ વિચારી જેટલા પ્રકારમાં રાગ છુટ હોય અને આગળ મારી પ્રતિજ્ઞાને નિર્વાહ થઈ શકશે એ પાક નિર્ણય થયાં બાદ પિતાની શક્તિ અનુસાર તત્ત્વવિચાર પૂવક ત્યાગ વ્રત ધારણ કરે; તે એવો જીવ થેડાજ કાળમાં સમ્યકત્વને પ્રાપ્ત કરશે. અથવા કદાચ તે આજ ભવમાં વા અન્ય પર્યાય માં અવશ્ય સમ્યકત્વને પામશે પણ જે કદાચ પોકમાં તિરાદિ ગતિમાં જાય તે ત્યાં પણ આ ભવના અભ્યાસ વડે વા સંસ્કારના બળથી