________________
પા
પદાર્થ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી અસ્તિત્વ (ભાવરૂપ) છે. અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી નાસ્તિત્વ (અભાવરૂપ) છે. જીવમાં જીવપણું છે પણ અજીવપણું નથી. પદાર્થ પેાતાના બ્ય તથા ગુણાની અપેક્ષાએ નિત્ય છે પણ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. પદાર્થ એક અખંડ ગુણુસમુદૃાયરૂપ હોવાથી એકરૂપ છે. અને ભિન્ન ભિન્ન ગુણેાની અપેક્ષાએ અનેકરૂપ છે. એમ વરાધી એ ધમેતિ બતાવવાને માટે સાત ભંગ જરૂરી છે.
સંશયના ભેદ સાત પ્રકારે થાય છે અને સંશયના વિષયભૂત ધર્મના ભેદ પણ સાત પ્રકારનાજ ડાય છે. કોઇ પણ પ્રશ્નકર્તાની કાઇ વસ્તુ પ્રત્યે જાણવાની ઇચ્છા થાય તેા તે ઈચ્છાઓના ભેદ પણ સાત પ્રકારે થાય છે. વળી સાત ભંગથી વસ્તુને કે વસ્તુના કોઇ એક ધમને કહેવામાં આવે તે તેમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષ થતા નથી (વિશેષ વર્ણન સપ્તભંગી તરંગિણી ગ્રંથથી જાણવું.)
માનવજીવનનું દુર્લભપણુ
આ સંસારી જીવને નિગેાદથી નીકળી એફેન્દ્રિય સ્થાવર થયું પછી વિકલેન્દ્રિય ત્રસ થવું, વિકલેન્દ્રિયથી પચેન્દ્રિય થવું, પચેન્દ્રિયમાં પણ સૈની થવું, સૈનીમાં પર્યાપ્ત થવું, પર્યાપ્ત થયા પછી ઉત્તમ દેશ, કુલ, રૂપ, ઇન્દ્રિયાની નિપુણતા, ખાધા રહિત માટું આયુષ્ય, શ્રેષ્ઠ બુદ્ધિપણું, સાચા ધર્મનું સાંભળવાનું મલવું, સમજવું, ધારણ કરવું કઠણ છે. ધારણા થયા પછી શ્રદ્ધાન થવું,