________________
પાય
ખાવીસ પરીષહનું સ્વરૂપ
क्षुत्तृशीत मलोष्णदंशमशके यशिय्याणस्पर्शक्लेशवधानलाभमरतिं निदर्शनं स्त्रीक्लमम् ।
-
प्रज्ञाऽज्ञानभवौ सनाग्न्य शयनान्सत्कार पाश्चानिपद्योद्भूतांश्च परीषान्विजयते यो वीर्यचर्योयतिः ॥४८२ ॥ અર્થ:- ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુ, મલ, દશમશક, ઈર્યાં (ગતિચર્ચા) રોગ, શય્યા, તૃણસ્પર્શ, બંધ, અલાભ, અતિ, અદન, સ્ત્રી, પ્રજ્ઞા, અજ્ઞાન, નાન્ય, આક્રોશ, સત્કાર પુરસ્કાર, યાચના, નિષધા, એ બાવીસ પરિષડ્ડાને જે મુનીશ્વરા જીતે છે તે વીર્યોચારને પાલન કરવાવાલા છે. (આચારસાર, પુરુષાર્થસિદ્ધયુપાય આદિ ગ્રંથામાંથી વિશેષ ખુલાસા જાણવા.)
ધર્મ ધ્યાનના ભેદ
.
धर्म्यशुक्लामिति द्विभेदमुदितं सद्ध्यानमाद्यं तयोराज्ञाऽपायविपाक गाच्च विचयात्संस्थानगात्स्याच्चतुर्भेदं ॥४८३ ॥
અ:- શ્રેષ્ટ ધ્યાનના બે ભેદ છે. એક ધર્મ ધ્યાન અને ખીજું શુકલ ધ્યાન. તેમાંથી ધર્મ ધ્યાનના આજ્ઞાવિચય અપાયવિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિચય એમ ચાર ભેદ છે.
-
ભાવા
...... છેલા સસ્થાન વિચયના ચાર ભેદ છે. પંડસ્થ, પદસ્થ, રુપસ્થ અને રુપાતીત આ ધર્મધ્યાન પીત, પદ્મ, શુકલ