________________
કહે.
ગરૂપ અધ્યવસાયને અભાવ થતાં રાગાદિરૂપ ભાવ આસ થતાં નથી, ભાવાસવને અભાવ થતાં દ્રવ્યાશ્રવ થતાં નથી, દ્રવ્યાસવના અભાવને કારણે કર્મને અભાવ થાય છે અને નકર્મને અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ રીતે સંસારની ઉત્પત્તિ અને તેના નિધનું કારણ શ્રી સર્વજ્ઞદેવે કહ્યું છે. (જુઓ સમયસાર ગાથા ૧૯૦, ૧૯૨ ગુજરાતી પૃષ્ટ ૨૪૪) શંકાકાર:- હે ભગવંત ! પંચમકાળમાં મોક્ષ થતું નથી અને વર્તમાનકાળે મેક્ષ ને નિષેધ છે; તો જીવે મોક્ષને પુરુષાર્થ શા માટે કરે જોઈએ ? ઉત્તર :- હે ભવ્ય! પંચમકાળમાં મેક્ષ થતો નથી તે વાત, યથાર્થ નથી. પંચમકાળમાં મોક્ષ ગયાના આગમ પ્રમાણે છે. જેમકે શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્માસ્વામી, શ્રી જંબુસ્વામી અને છેલ્લા શ્રીધર સ્વામી પંચમકાળમાંજ મેક્ષ ગયા છે. વળી વર્તમાનકાળે મોક્ષબંધ નથી. કારણ કે વિદેહ ક્ષેત્રથી વર્તમાનકાળે છ માસ આઠ સમયમાં કોને આઠ જીવ અવશ્ય મેક્ષે જાય છે. તેથી વર્તમાનકાળે પણ મોક્ષ છે. પણ ભરતક્ષેત્રના વર્તમાનકાળે સાક્ષાત્ મેક્ષ થવાની અપેક્ષા એ નિકૃષ્ટપણું છે. છતાં આત્માનુભવનાદિ વડે સમ્યકત્વાદિ થવાની આ કાળમાં મન નથી. પંચમકાળને આ ભરતક્ષેત્રને જીવ વર્તમાને ત્રિકરણ વડે આત્માને ધ્યાવી સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં દેવપણું પામે છે અને ત્યાંથી આવી મનુષ્ય લેકના આર્યક્ષેત્રમાં જન્મ લઈ મહાવ્રતાદિ ધારણ કરી ઉપયોગના સાધન (ધર્મધ્યાન) વડે શુદ્ધપયોગ