________________
કાકાર- હે ભગવત! શું ઉપશમશ્રેણિમાં મરણ થનારને જીવ નિયમથી અનુત્તરમાં ઉત્પન્ન થાય છે? શું પ્રમત્ત અને અપ્રમત્તલાલ જીવ પણ સર્વાર્થસિદ્ધિમાં જઈ શકે છે ? ' ઉત્તર- હે ભવ્ય ! ચતુર્દશપૂર્વધારી જીવ લાંતવ-કાપિષ્ટ કલ્પથી શરૂ થઈ સર્વાર્થસિદ્ધ પર્વતમાં ઉત્પન્ન થાય છે. ઉપશમ શ્રેણિ વાળો જીવ પણ પૂર્વવત થઈ જાય છે એ નિયમ છે. તેથી તે લાન્તવ કલ્પથી ઉપરમાં ઉત્પન્ન થાય છે પણ નીચે નહીં (જુવે તિલેય પન્નત્તિ પત્ર ૨૩૭ ધવલ ખંડ ૫ પ્રસ્તાવના પૃષ્ટ ૩૫) ઉપશમ શ્રેણિ નહીં ચઢવાવાળા પ્રમત અપ્રમત ગુણસ્થાની દ્રવ્ય અને ભાવ કરી મહાવ્રતી મુનીશ્વર સર્વાર્થસિદ્ધ પર્યત જાય છે. (જુ ત્રિલોકસાર ગાથા ૫૪૬.) ભેગભૂમિના મનુષ્ય, મનુષ્યની, તિર્યચ, તિર્યંચની
(૩) લેગ ભૂમિને મનુષ્યને પર્યાપ્ત કાળમાં ઉપશમ, ક્ષયેપશમ અને ક્ષાયક એમ ત્રણ સમ્યકત્વ હોય છે અને અપર્યાપ્ત કાળમાં કૃતકૃત્યદક અને લાયક હોય છે. ભેગભૂમિની મનુષ્યની ને પર્યાપ્તમાં ઉપશમ અને ક્ષાપશમ હોય છે. અને અપર્યાપ્તકાળમાં કઈ સમ્યકત્વ હેતું નથી. ગભૂમિના તિર્થયને પર્યાપ્ત કાળમાં ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયક હોય છે અને અપર્યાપ્ત કાળમાં કૃતકૃત્યદક અને ક્ષાયિક હેય છે. ગભૂમિની તિર્યચનીને પર્યાપ્ત કાળમાં ઉપશમ અને વેદક હોય છે. અને અપર્યાપ્તમાં કોઈ પણ સમ્યકત્વ હેતું નથી. ઉત્કૃષ્ટ ભેગભૂમિમાં જન્મથી ૨૧ દિવસો બાદ, મધ્યમ ગભૂમિમાં જન્મથી ૩૫ દિવસ