________________
484
ભાવાર્થ-જ્ઞાનાવરણકમના પશમ દ્વારા દ્રવ્યનિવૃત્તિનામની ઈન્દ્રિયમાં પ્રવૃત્તિ કરવા લાગે છે. અર્થાત આત્મા ઈન્દ્રિ દ્વારા પદાર્થોને ત્યારેજ જાણી શકે છે કે જ્યારે ઉક્ત વિષયના જ્ઞાનને ઘાત કરવાવાળાં કર્મ ક્ષણ તથા ઉપશાંત થઈ ગયાં હોય અને તે ક્ષપશમની સહાયતાથી આત્મા ઈન્દ્રિમાં પ્રવર્તવા લાગ્યું હોય, એવી આત્મ પ્રવૃત્તિને ઉપગ કહે છે. અને ઘાતક કર્મના ક્ષપશમને લબ્ધિ અથવા લાભ કહે છે. લયે પશમરૂપી લાભ જ્યાં સુધી થએલ ન હોય ત્યાં સુધી જ્ઞાન થવું અસંભવિત છે. અને ક્ષયપશમરૂપ લાભ હેય તે પણ જ્યાં સુધી જાણવાની પ્રવૃત્તિ કરવામાં ન આવે, ત્યાં સુધી પણ જ્ઞાન થવું અશકય છે. જેમકે એકેન્દ્રિય જીવમાં રસના આદિ ચાર ઈદ્રિને ક્ષયે પશમ ન હોવાથી તે ઈદ્રિનું જ્ઞાન પણ કયારે નથી થતું. મનુષ્યમાં સર્વે ઈદ્રિયેના જ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ છે. છતાં પણ કેઈએક ઇંદ્રિય સંબંધી જ્ઞાન થવાના સમયે બીજી ઈદ્રિનું જ્ઞાન નથી થતું. લબ્ધિ અને ઉપયોગની કારણતા બતાવવાને માટે ઉદાહરણ છે, માટે બન્નેને ભાવેન્દ્રિય માનવી આવશ્યક છે. ઉક્ત બનેને ભાવેન્દ્રિય કહેવાનું કારણ પણ એ છે કે તે દ્રવ્યપર્યાય નથી, પરંતુ ગુણપર્યાય છે પશમ પણ એક ગુણ અથવા ધર્મ છે. ધર્મ, સ્વભાવ, ભાવ, ઈત્યાદિ શબ્દને એકજ અર્થ છે
ઈદ્રિયોના અનુકમથી નામ, स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रमतः परम् । इतीन्द्रियाणां पञ्चानां संज्ञानुक्रम निर्णयः ॥४४६॥