________________
૪૨૬
ભાવાર્થ :– અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય જીવ હાય, પંચેન્દ્રિય, મન સહિત, વિશુદ્ધ પરિણામી, છલેશ્યામાંથી કઇ એક વેશ્યાવાળા હાય પણ તેમાં વિશેષ એટલુ' જાણવું કે અશુભલેશ્યા કદી હાય તે હીયમાન લેશ્યા હાવી જોઇએ અને શુભલેશ્યા હાય તે। વમાન હાવી જોઈએ, ગČજ જીવામાં થાય સમૂમેિામાં નહી. અહીં ગર્ભ જ લખવાનું કારણ એ છે કે દર્શનમેાહનીયની ક્ષપણાને આરંભ કરે તેા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય છોડી બાકીની ત્રણ ગતિમાં કાંઇ પ્રારભ થઇ શકે નહીં. એવા નિયમ છે. મતિ શ્રુતજ્ઞાનરૂપ સાકાર ઉપયાગવાળા હાવા જોઇએ પણ નિષ્ઠાપકમાં સાકારાપયેગી હાય અથવા અનાકારાપયેગી પણ હાઈ શકે છે, આયુકર્મ છેાડી બાકીના સાત કર્મની અંતઃ કોડા કાડી પ્રમાણ સ્થિતિ સત્તાવાળા હાય. અદ્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પહે સમ્યક્ત્વ ઉત્પન્ન થાય નહીં. ચારેગતિએના જીવાની ઉપર પ્રમાણે ચેાગ્યતા હૈાય તેજ જીવને સત્વ કાળલબ્ધિ આદિ કારણેા થતાં પ્રથમેાપમ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. ( જીવા ઘવલા ખંડ ૬ પૃષ્ઠ ૨૦૬ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૦૭ લબ્ધિસાર ગાથા ૨)
ભવ્યનું સ્વરૂપ सम्यग्ज्ञानादिरूपेण ये भविष्यन्ति जन्तव: प्राप्य द्रव्यादिसामग्रीं ते भव्या मुनिभिर्मताः ॥ ४३४ ॥
અર્થ:- જે જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવરૂપ સામગ્રીને પામીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર એ રત્નત્રયરૂપ