SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતર- હે ભવ્ય ! મિથ્યાષ્ટિથી ક્ષીણકષાય બારમાં ગુણસ્થાન સુધીમાં તે, તે ગુણસ્થાને યોગ્ય અશુભ, શુભ અને શુદ્ધ ઉપગ હોય છે. તેની સાથે અવિનાભૂત, પ્રસિદ્ધ, અશુદ્ધનિશ્ચયનય અર્થાત અશુદ્ધઉપાદાનરૂપથી નીચલી અવસ્થાઓને જ્ઞાન કહ્યું છે. તેથી એ સિદ્ધ છે કે, શુદ્ધપારિણામિક પરમભાવને ગ્રહણ કરવાવાલી શુદ્ધદ્રવ્યાર્થિ કનયથી અથવા શુદ્ધઉપાદાન રૂપથી જીવાદિ વ્યવહારમાં કહેવામાં આવેલ નવ પદાર્થોથી ભિન્ન આદિ, મધ્ય, અંતરહિત એક અખંડ પ્રકાશમય શુદ્ધપરમસમયસારરૂપ નિરંજન. સહજશુદ્ધજ્ઞાનસ્વભાવ જે શુદ્ધાત્માનું ઉપાદેયભૂત તત્વ છે, તે જ નિશ્ચયથી શ્રદ્ધાન કરવાનું જાણવા અને ધાવવા ગ્ય છે. કારણજ્ઞાન જ જીવનું એક અસાધારણ સર્વદેષોથી રહિત લક્ષણ છે કે જે શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી વીતરાગરૂપ છે. તેજ શુદ્ધ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનને અનુભવ કરવાથી આત્માના સંયમાદિ સર્વ ગુણે કહ્યા છે. માટે સર્વથી ભિન્ન પિતાને પિતારૂપ જે જ્ઞાનાનંદમય પરમ વીતરાગ રૂપ છે, તેનું જ શ્રદ્ધાન, જ્ઞાન અને મનન હિતકારી છે. એ પ્રમાણે વ્યવહારનયથી જાણે નવ પદાર્થોની મધ્યમાં શુદ્ધનિશ્ચયન દ્વારા એક શુદ્ધ જીવજ ખરેખર સ્વરૂપમાં સ્થિર થાય છે. અથવા તેિજ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણને પામી દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મેક્ષમાર્ગને પિતામાંજ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ, ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એકને જ પ્રત્યક્ષ સ્વયંવેદનથી અનુભવવું. કારણ કે તે સદાકાળ અવસ્થિત (સુનિશ્ચિળ) છે. હવે આચાર્ય ભગવંત શિષ્યને સાધના કરી
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy