________________
ઉપ૮
વ્યાખ્યા - સ્વભાવજ્ઞાનેપચેગ (સકલસ્વભાવજ્ઞાન) તે આત્માનું નિજજ્ઞાન છે તે કેવું છે - અમૂર્તિક, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનશ્વર છે. વિભાવજ્ઞાને પગ (આત્મિકભાવના રહિતજ્ઞાન) કુમતિજ્ઞાનોપયોગ કુશ્રુતજ્ઞાને પગ કુઅવધિજ્ઞાને પગ એમ ત્રણ ભેદ છે તે મિથ્યાષ્ટિઓને હેાય છે. કાર્યસ્વભાવનાને પગ-તે નિર્મળ કેવળજ્ઞાન, ઉપાધિરહિત, નિરાવરણ, (આવરણ રહિત) અકમરૂપ (કમવતી રહિત) બધા પદાર્થોમાં એક જ સમયમાં તે જ્ઞાન વ્યાપક (પિતાના ક્ષેત્રમાં રહીને પૂર્ણ સ્વભાવથી જાણવાવાળું) અસહાય, અતીન્દ્રિય સ્વયં પ્રત્યક્ષરૂપથી પદાર્થોને અભેદરૂપ (ત્રણ કાળના ભેદરહિત ) સંપૂર્ણરૂપથી જાણે છે. કારણ સ્વભાવ જ્ઞાનેગા - તે કાર્ય સ્વભાવજ્ઞાન જેવું પોતાના પરમાત્મ સ્વભાવમાં (સહજ પરમપરિણામિકભાવમાં) સ્થિત રહી સહજદર્શન (ત્રણેકાળે અવિચ્છિન્ન (અતૂટક) સદા નિકટ પરમચૈતન્યરૂપની શ્રદ્ધા માત્ર નિજરૂપ છે) સહચારિત્ર (સદા અંતર્મુખ એવું. સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ પરમ ચારિત્ર) સહજસુખ (સદાસહજ પરમ વીતરાગ સુખામૃત સ્વરૂપ) સહજપરમચિલ્મકિત (અપ્રતિહત નિરાવરણ પરમચિશૈક્તિ) એવા અનંત ચતુષ્ટય રૂપ પિતાના કારણુ સમયસાર ને એકજ સમયમાં અનુભવ કરવાને સમર્થ તેથી કેવલજ્ઞાન સદશ જ આનંદનું દાતા છે, તે ત્રણ કાળ સંબંધી સર્વ ઉપાધી અર્થાત્ વિભાવરહિત જે આત્માનું સહજજ્ઞાન (સહજજ્ઞાને પગ)