SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ જાણવાની શકિત) તે લબ્ધિ છે. (વારંવાર તેનેજ વિચારો તે ભાવના છે. (તેના ઉપયોગ અને નય એમ બે ભેદ છે.) વસ્તુને ઘડણ કરવાવાળું પ્રમાણ જ્ઞાન તે ઉપયોગ છે. (જે ગુણ પર્યાયરૂપ પદાર્થને સર્વરૂપથી જાણવું તે પ્રમાણ છે ) અને જે વસ્તુના એક દેશને ગ્રહણ કરવાવાળું તે નય છે. (કેઈ એક ગુણ અથવા કોઈ એક પર્યાય માત્રને મુખ્યતાથી જાણવું તે નય છે) શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનપૂર્વક થાય છે. મતિજ્ઞાનથી આત્માએ જે પદાર્થને જાણે તે તેના વિષયમાં વધારે જાણપણું થાય છે તે શ્રુતજ્ઞાન છે. અવધિજ્ઞાન - ત્રણ પ્રકારનું છે. દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ (દેશાવધિ ગુણપ્રત્યય અવધિજ્ઞાનના અનુગામી, અનનુગામી, વર્ધમાન, હિમાન, અવસ્થિત અનવસ્થિત, પ્રતિપાતિ, અને અપ્રતિપાતિ એમ આઠ પ્રકારનું છે.) આ જ્ઞાનથી પિતાના તથા બીજાના આગલા પાછલા જન્મનું જ્ઞાન થાય છે. (જુઓ પંચાસ્તિકાય શ્રી જયસેનાચાર્ય કૃત ગાથા ૪૬ તથા ગેટસાર છવકાંડ ગાથા ૩૭૦, થી ૪૩૬ સુધીમાં વિશેષ પ્રકારે વર્ણન છે. તથા રાજવાર્તિકમાં છે ત્યાંથી જોઈ લેવું ) મનપર્યયજ્ઞાન - બે પ્રકારનું છે. ત્રાજુમતિ અને વિપુલમતિ ( જુઓ પંચાસ્તિકાય શ્રી જ્યનાચાર્યકૃત ગાથા ૪૭ તથા ગેમદસાર જીવકાંડ ગાથા ૪૩૭ થી ૪૫૭ તથા રાજવાર્તિકમાંથી વિશેષ ખુલાસો જોઈ લેવો.) બાજુમતિને વિષય સાલ મનથી, વચનથી, કાયથી કરવામાં
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy