SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪. જ કરવાના ભિન્ન ભિન્ન છે પણ અને તેનું લવણના સ્વાભાવિક ક્ષારરસરૂપગુણની તરફ ધ્યાન જ જતું નથી. જુદાજુદા પરદ્રવ્યોના સંગથી લવણને ક્ષારરસમાં જેકે નાનાં પ્રકારની વિશેષતાઓ દેખાય છે તે પણ તે ભિન્ન ભિન્ન ક્ષારરસમાં લવણને જ સામાન્યરૂપ ક્ષારરસ છે. તેવી રીતે આત્માને જ્ઞાનગુણ સર્વે આત્માઓમાં હેવાથી તે આત્માને સામાન્ય ગુણ છે. શેયના આકોરને ગ્રહણ કરે તે જ્ઞાનને ધર્મ (સ્વભાવ છે. શેય. અનંત છે તેથી યાકાર પણ અનંત છે. જેની વિશેષતાથી યાકાર પણ ભિન્ન ભિન્ન છે. તે ભિન્ન ભિન્ન રેયાકારને ગ્રહણ કરવાવાળું જ્ઞાન પણ ભિન્ન ભિન્ન ખંડ રૂપ છે. તે અજ્ઞાની જીવ જ્ઞાનના સેવાકારકૃત ભિન્ન ભિન્ન ખંડેને જ દેખે છે. જ્ઞાનના પ્રત્યેક ખંડમાં વિદ્યમાન સામાન્ય જ્ઞાન તરફ તેની દષ્ટિ જતી નથી, તેજ તેનું અજ્ઞાન છે. સામાન્ય જ્ઞાનના આ ભિન્ન ભિન્ન ખંડમાં સામાન્ય જ્ઞાન અપ્રગટ રહે છે અને પારદ્રવ્યને કારણે વિશેષ પ્રગટ થાય છે. આ ભિન્ન ભિન્ન જ્ઞાન ખંડમાં જે જ્ઞાન છે તેમાં અને સામાન્ય જ્ઞાનમાં કઈ ફરક નથી. જ્ઞાનત્વ (સામાન્ય જ્ઞાનની દૃષ્ટિથી બન્ને એકજ છે. જે પ્રમાણે વ્યંજનમાં ભેજનાદિ) જેની આસક્તિ હોતી નથી અને નિમક (લવણ) ના ક્ષારરસરૂપ સ્વાભાવિક ગુણ ને જાણે છે એવા પુરુષ ને નિમકની ગાંગડીને, અન્ય દ્રવ્યને છેડી જ્યારે અનુભવ કરવામાં આવે છે ત્યારે સામાન્ય લવણનો જ સ્વાદ આવે છે. તે પ્રમાણે રેયામાં લુખ્ય નથી અને જે જ્ઞાનવાન છે એવા પુરુષને આત્માના યરૂપ અન્ય દ્રવ્યના આકારને છોડી જ્યારે અનુભવ કરવામાં આવે છે ત્યારે આત્મા સર્વ પ્રકારથી એકવિજ્ઞાનઘનરૂપ હેવાથી જ્ઞાનરૂપથી જ અનુભવ થાય છે. જ્ઞાન અને સામાન્ય જ્ઞાન જ્ઞાનની
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy