________________
૩૦૩
શિયનસને જ
અભાવ કરવામાં અને
પ્રાપ્તિ કદાપિ નહી થાય અને જે માત્ર વ્યવહારનું જ અવલંબન કરવામાં આવે તો સાધ્યના અભાવમાં સાધન નકામું થઈ જશે. સારાંશ એ છે કે બન્નેનું અવલંબન લેવું ખાસ આવશ્યક છે વિશેષાર્થ-જે માત્ર એક નિશ્ચયનયને જ સર્વથા આદરણીય માનવામાં આવે અને વ્યવહારને સર્વથા હેય સમજીને તેને અભાવ કરવામાં આવે તે બધી ગતિઓમાં અને સર્વથા શુદ્ધજ માનવા પડશે. એમ માનવાથી સંસાર અવસ્થાને પણ સર્વથા અભાવ માનવો પડશે. સંસારને અભાવ માનવાથી બદ્ધ અવસ્થાને અભાવ માનવે પડશે અને બદ્ધ અવસ્થાને અભાવ માનવાથી મોક્ષને પણ અભાવ મા પડશે. આ તે સાંખ્યા મતને સિદ્ધાંત થઈ ગયે. તેથી કોઈ અવસ્થામાં વ્યવહાર ને ગૌણ સમજવામાં કોઈ વાંધો આવતું નથી. તેમજ તેને કઈ અવસ્થામાં મુખ્યતા પણ આપવી પડે છે. चउगइ इह संसारो तस्य य हेउ सुहासुहं कम्मं । जद तह मिच्छा किह सो संसारो संखमिव तस्समए ॥३६५॥ एइंदियादिदेहा जीवा ववहारदो य जिणदिहा। हिंसादिसु जइ पावं सव्वत्थ वि किं ण ववहारो ॥३६६॥ દષ્ટાંત - જિનશાશનમાં એકેન્દ્રિયાદિ દેહેને વ્યવહારનયથી જીવ કહેલ છે અને નિશ્ચયનયની દૃષ્ટિથી એવા દેહને જીવ એવી સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. એવી દશામાં દેહ નાશથી જીવ હિંસા થશે નહીં અને પાપનું નામ પણ મટી જશે. જેથી નવ તમાંથી એક તત્ત્વને સ્વયમેવ અભાવ થઈ ગયે, તે મોક્ષ