________________
23
અસાધારણ સમ કાર ત્રણે વૈ!કમાં ત્રણે કાળમાં જો કઈ ઢાય તે તે સમ્યગ્દર્શન રત્નત્રયરૂપી સુધારસ જ છે.
અનાદિથી આત્માએ શુ કર્યું' નથી. ?
અનાદિ કાળથી આ જીવે અજ્ઞાનવશ અન તાન ત ાતિઓના જન્મ મરણાદિ અસહ્ય દુ:ખાને પરવશુ પણે અનુભવતા એક ક્ષણ માત્ર પણ પેાતાના પરમાત્મ તત્ત્વની ઉપલબ્ધિ કરી નથી. તે પરમાત્મ તત્ત્વ પ્રત્યેની આત્માની સમ્મુખતાના આશ્ચર્ય સમ્યગ્દર્શનથી જ શરૂઆત થાય છે. જે એક દેશ વીતરાગતાના અનુભવ (દર્શન) થયા છે તે પરમશુદ્ધ પારિામિક કારણ પરમાત્માની પૂર્ણ દશાને શ્રદ્ધાન પૂર્ણાંક નિત્ય નિરંજન કાત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી પરના સંગ વિનાને નિરાવરણ આન ંદ લુદાલેન્દ્રનાં વિકલ્પ વિનાના અખડાન ને શ્રદ્ધામાં લાવતા નિજ આત્માના વૈભવની સ્વતંત્રતાને પુકાર કરતા પસ્તૂબ્યા અને પરબ્યાના ભાવેાની પરાધીનતાની ઝંઝીરાને સ્વભાવ ભાવે . તેડતા (અનાદિથી ક્ષણિક ઓપાધિક ભાવા પુરતા જ જે પેાતાને અજ્ઞાનમાં માનતા હતા તે જ આત્મા) પેાતાના શુદ્ધ અંતઃ તત્ત્વના કિનારાને પહોંચવાના સાધનરૂપ દેશચારિત્ર સકલચારિત્ર રૂપ નાવને આશ્રયે લેશેાધને પાર કરતાં સાધકની સાધનારૂપ સત્યાર્થ પ્રતિક્રમણાદિ આવશ્યકા, તપ અને ધ્યાનથી સામાન્ય શુદ્ધ બ્યના પરિપૂર્ણ સ્વભાવના જોરે આગળ વધતા પેાતાના શાશ્વત ધ્રુવ, અવિચળ, અદ્વૈત, પરમાન ંદ દશાને સર્વ પ્રકારે પ્રાપ્ત કરવામાં સતત પ્રત્યત્ન કરતા નિજ તત્ત્વમાં લીન થતા (ઝુકતા) અને સાધનાને સહજ કિનારે છેડતા પરિપૂર્ણ-ભગવાન આત્મા
'