SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ક ભાવાર્થ:- જ્યાં સુધી નિમળ ભેદવિજ્ઞાન નથી થતું ત્યાં સુધી કર્મ આત્માની સાથે લાગી રહે છે પરંતુ નિર્માળ એકષિજ્ઞાન થતાં વેંત જ કર્મના તત્કાળ નાશ થઇ જાય છે. भेद विज्ञान नेत्रेण योगी साक्षादवेक्षते । सिद्धस्थाने शरीरे वा चिद्रूपं कर्मणो ज्झितं ॥ २७९ ॥ અર્થ:- યાગીયા નિર્માળ લેવિજ્ઞાનરૂપી નેત્રની સહાયતાથી સિદ્ધસ્થાનને અથવા શરીરમાં વિદ્યમાન સમસ્ત કર્મ મળ કલંકથી રહિત શુદ્ધચૈતન્યસ્વરૂપને સ્પષ્ટરૂપથી પ્રત્યક્ષ દેખી લે છે. ભાવાર્થ:- જેમ ઘર આદિ સ્થાને ઉપર રહેલ પદાર્થને નિર્મળ નેત્રથી સારી રીતે દેખી-જાણી શકાય છે; તેમ સિદ્ધ સ્થાન ( મેાક્ષ) અથવા પેતાના શરીરમા વિદ્યમાન સમસ્ત કર્મોથી રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપને દેખાડવાવાળુ જે નિર્મળ ભેદવિજ્ઞાન રત્ન છે તે દ્વારા ચેગી શુદ્ધચિદ્રૂપને સ્પષ્ટરૂપથી દેખી લે છે. भेदज्ञानप्रदीपोऽस्ति शुद्ध चिद्रूपदर्शने । अनादिजमहामोहतामसच्छेदनेऽपि च ॥ २८० ॥ અર્થ:- -નિર્મળ ભેદવિજ્ઞાન છે તે યુદ્ધચૈતન્યસ્વરૂપને દેખાડવામાં દેીપ્યમાન રત્ન દીપક સમાન છે અને અનાદિ કાળથી વિદ્યમાન મહામેાહરૂપી નિબિડ અજ્ઞાન અંધકારના નાશ કરવાવાળું છે. ભાવાર્થ:- જેવી રીતે દીપકથી ઘટપટ આદિ પદાર્થ સ્પષ્ટરૂપથી
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy