________________
૨૧૮
છે ત્યારે તે એમાં એ નિમગ્ન બની જાય છે કે એને બાહાના વિષય વિષ સમાન સ્પષ્ટ જણાય છે. જેમ કોઈ પુરુષ જન્મથી જ પિતાના ઘર પાસેના ખારા કુવાનું પાણી પીધા કરતો હોય અને એને કેટલેક દૂરથી નિર્મળ શીતળ મિષ્ટ (મીઠું) જલના કુવાનું પાણી લાવીને પીવાનું કહેવામાં આવે તો તે માણસ ને મીઠા કુવાનું પાણી લેવા જતી વખતે, તેને ચાલવાને ખેદ થવાથી પિતાને ખારે કુવે જ સારે લાગે છે, કેમકે પાસેના ખારા કુવા ઉપર જતી વખતે માર્ગને તાપ સહન કરવો પડતો નથી, કિન્તુ જ્યારે તે દૂર રહેલ કુવાનું નિર્મળ શીતળ–સ્વાદિષ્ટ જલને પશે ત્યારે તેને પિતાના ઘર પાસેને ખાર કુ ઘણેજ ખરાબ લાગશે અને માર્ગના પરિશ્રમને પણ તે ભુલી જશે.
વિશેષાર્થ – ખરેખર આત્માનુભવ તે સુખનું જ કારણ છે અને ઈન્દ્રિય-વિષયાનુભવ દુઃખનું જ કારણ છે, પણ જેને પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન થયું નથી, અર્થાત્ પિતાના સ્વાભાવિક સુખને જાણતો નથી અથવા જેને આત્મભાવનાનો અભ્યાસ હમણાંજ પ્રારંભ કરેલ છે તેવા જીવને ઈન્દ્રિય વિષયને નિરોધ કરી આત્માનુભવ કરવામાં જરૂર કાંઈ કષ્ટ માલુમ પડે છે; તેને પૂવ સંસ્કાર વશ વિષય સુખ સારું લાગે છે. છતાં કોઈ જીવ આત્માની ભાવનાને અભ્યાસ કરતા કરતા પરિપકક થઈ જાય છે, ત્યારે તે સુદઢ થઈ નિશ્ચયથી સુખ મારા આત્માનું જ સ્વરૂપ છે પણ અન્ય બાહ્ય પદાર્થોમાં કાંઈ કિંચિત માત્ર સુખ નથી એવું દઢજ્ઞાન થતાં તે જીવનું જીવન પલટાઈ જાય છે, અને તે પિતાના આત્મસ્વરૂપના ચિંતવનમાં જ પરમ સુખને