________________
અનાદિ સ્વરસિદ્ધ છે; ટકેલ્કીર્ણ (ઉપાધિરહિત શુદ્ધ) જ્ઞાયક સ્વભાવી છે. પુરુષાકાર (સિદ્ધ પર્યાય) છે, એવું આત્મસ્વરૂપ કાણુઆદિ દેહથી ભિન્ન છે. તે સર્વજ્ઞ વીતરાગદેવ કથિત પરમાગમમાં પરમજ્ઞાનના ધારી ગીશ્વરએ પ્રત્યક્ષ દેખ્યું છે, અનુભવ્યું છે. વ્યવહાર નથી જેકે કમેન્ટ કરી આચ્છાદિત છે તો પણ ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિના દેહ વિષે રહેલ પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરી તીર્થંકરાદિક પણ મેક્ષ પામ્યા છે. તેમાં ઇન્દ્રાદિકને પણ નમવાયેગ્ય, ધ્યાન કરવા ગ્ય અને સ્તુતિ કરવા
ગ્ય તીર્થકરાદિક છે, તેઓ પણ શુદ્ધ પરમાત્મપદને છટ્વસ્થ અવસ્થામાં નમે છે, ધ્યાવે છે, અને સ્તુતિ કરે છે. આ (આત્મા) વચનથી અગેચર, નિર્મળ ભેદવિજ્ઞાનીના અનુભવ ગોચર, પરમાત્મરૂપ પ્રત્યેક પ્રાણીના દેહમાં શક્તિરૂપે ભિન્ન ભિન્ન બિરાજમાન છે. તેના સ્વરૂપને યથાર્થ જાણે, તેને પ્રસન્નચિત્તથી ન, તેનું ધ્યાન કરે, બહાર શા માટે શોધે છે? दुर्लक्ष्यं जगति परं ज्योतिर्वाचां गणः कवीद्राणाम् । जलमिव वजे यस्मिनलब्धमध्यो बहिर्जुठति ॥२२३॥ અર્થ - જેવીરીતે જલ, હીરાની અંદર પ્રવેશ નથી કરી શકતું, બહારના ભાગમાં જ રહી જાય છે, એવી રીતે અનુભવથી જ ગમ્ય, શુદ્ધચૈતન્યસ્વરૂપ તિમાં મેટા મોટા કવીન્દ્રોની વાણી પણ પ્રવેશ કરી શકતી નથી અર્થાત એનું યથાર્થ વર્ણન કિંચિત પણ કરી શકતી નથી બહારના ભાગમાંજ રહી જાય છે. એવું તે ચૈતન્યરૂપી તેજ સંસારમાં દુર્લક્ષ્ય છે. અર્થાત તે મહા મહેનતથી પણ નથી દેખી શકાતું :