________________
૧૫૭,
મથે- શુદ્ધાત્મસ્વરૂપનું ચિંતવન કરવું પરમ હિતકારી છે માટે વિદ્વાનોએ વિચારવું જોઇએ કે, વાદ પ્રવાદ આદિને છેડીને આત્મા સંબધી જ વિચાર કરે; કેમકે જ્યાં સુધી અંધકારને નાશ નથી થતું ત્યાં સુધી જ્ઞાન શેયને પ્રકાશિત નથી કરી શકતું. ભાવાર્થ-જ્યાં સુધી અંધકાર વિદ્યમાન રહે છે, ત્યાં સુધી પદાર્થોને સ્પષ્ટ રૂપથી પ્રકાશ નથી થતે કિન્તુ જે સમયે તે નાશ થઈ જાય છે, તે સમયે સર્વે પદાર્થો સ્પષ્ટ રૂપથી ઝળકે છેદેખાય છે. શુદ્ધાત્મસ્વરૂપના જ્ઞાનમાં વાદ પ્રવાદ આદિ અંધકાર સ્વરૂપ છે. એટલા માટે જ્યાં સુધી વાદ પ્રવાદ થયા કરે છે, ત્યાં સુધી શુદ્ધાત્મજ્ઞાન નથી થતું. કિન્તુ જે સમયે વાદ પ્રતિવાદ કર છેડી દેવાય તે સમયે શુદ્ધાત્માનું જ્ઞાન થાય છે. માટે જે મનુષ્ય શુદ્ધાત્મસ્વરૂપજ્ઞાનના અભિલાષી છે, તેમણે વાદ પ્રતિવાદ કર સર્વથા છેડી દેવું જોઈએ. । आस्मिन् लोके लौकिकः कश्चिदेकः । ૪ષ્યા ઉઘણાવનાનો સર !
गूढो भूत्वा वर्तते त्यक्तसंगो। __ ज्ञानी तद्वत् ज्ञानरक्षां करोती ॥१८॥ અર્થ - આલેકને વિષે કોઈ એક દરિદ્રીને અકસ્માત કોઈ પુણ્યના ઉદયથી નિધિ અર્થાત્ સેનાને ઢગલે પ્રાપ્ત થઈ જાય તે, તે પિતાની જન્મભૂમિમાં જઈને અત્યંત ગુપ્ત પણે તે ધનના ફળને ભગવે છે, એવી રીતે સ્વાભાવિક પરમ તત્વના જ્ઞાતા