________________
૧૪
માં જીવના નિજ સ્વભાવનું ( પરિણામનું ) હાવું. બંધ પડતુ નથી. પરંતુ એપાધિક ભાવાથી ઉત્પન્ન થએલ વિકાર માત્રને અભાવ થઈ જાય છે. જીવની સ્વાભાવિક દશાનું સ્વરૂપ સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન, સુખ સત્તામય છે; અને વિકાર દશાનું સ્વરૂપ રાગ દ્વેષાદ્વિ વિભાવ ભાવ અને શરીર છે. કર્મ વિકારનું કારણ છે, માટે કર્મોના નાશ થતાંજ રાગ દ્વેષાદિ વિભાવ ભાવ અને શરીર નથી રહેતું. રાગ દ્વેષાદિ તથા શરીર ( કાણુ શરીર ) ના નાશ થઈ જવાથી પણ જ્ઞાન દર્શનાર્દિક સ્વાભાવિક ભાવા હાવાનું કારણ તા રહે છે, અને પૂર્ણ વિકાસને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવાને શુભ કર્મના ઉદયથી કાળ, કરણુ આદિ લબ્ધિની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી સત્ય માનું શ્રદ્ધાન નથી થતું; એવા મનમાં નિશ્ચય કરી પરને સમજાવવાને અત્યંત આકૂળતા ન કરવી. જો પેાતાને શુદ્ધ નિશ્ચય સ્વરૂપનું શ્રદ્ધાન થઈ જાય અથવા ભાવભાસી જાય તા પોતાના હિતમાં પ્રમાદ ન કરવા. પાતાનું કાર્ય તા કરવું જ; કેમકે સર્વે જીવ અમારા વિચારના થઈ જાય, એ વાત ખનવી અત્યંત કઠણ છે.
विकल्पो जीवानां भवति बहुधा संसृतिकरः । तथा कर्मानेकविधमपि सदा जन्मजनकम् । असौ कfoधर्नाना विमलजिनमार्गे हि विदिता । ततः कर्तव्यं नो स्वपर समयैर्वादवचनम् ॥१७६॥
અઃ- જીવાને જે નાના પ્રકારના વિકલ્પા થાય છે તે સર્વે સંસારનું કારણુ છે. તથા અનેક પ્રકારનાં કર્મ પણ સદાય જીવાને જન્મ જન્મમાં પરિભ્રમણ કરાવવાવાળાં છે. યાગ્ય અવસરની