________________
૧૪૫ ફેલાવે છે (રઝળાવે છે) અને આત્મા પોતે જ સંસારથી પાર કરીને એક્ષપદ પ્રાપ્ત કરાવે છે, એટલા માટે આત્માને ગુરુ આત્મા જ છે. અન્ય કઈ વાસ્તવમાં ગુરુ નથી. ભાવાર્થ- આત્મ હિતના ઉપદેશક આચાર્યાદિક ગુરુઓને સાચે ઉપદેશ સાંભળી ને પણ, જ્યાં સુધી આ જીવ વિષય કષાયાદિકનો ત્યાગ નથી કરતું, ત્યાં સુધી બરાબર સંસાર સાગરમાં રૂલ્યાજ કરે છે. અને જ્યારે કયારે આચાર્યોને ઉપદેશ સાંભળ્યા વિના પણ વિષય-કષાયાદિકને ત્યાગ કરીને મેક્ષ પાસે કરી લે છે. એટલા માટે વાસ્તવમાં આત્માએ સ્વયે પિતાને ગુરુ પોતાને જ માન જોઈએ.
न बद्धः परमार्थेन बद्धो मोहवशादगृही।
शुकवद् भीमपाशेनाथवा मर्कट मुष्टिवत् ॥१६८॥ ..... અર્થ - ભયને ઉત્પન્ન કરવાવાળાં પાથલા સમાન અથવા વાંદરાની મુક્કી સમાન છે કે આ જીવ વાસ્તવિક દષ્ટિથી દેખતે કર્મોથી બધાએલ નથી, પણ મેહ પરિણામથી બંધાએલ છે. ભાવાર્થ – જેવી રીતે સુડે પિતાની જ ભૂલથી કમલિનીની દાંડીને પકડી રાખી એમ સમજે છે કે, કમલિનીએ મને પકડી લીધેલ છે, એવી રીતે પોતે જ ઊડવાને અશકત થઈ જાય છે. જે તે ભૂલને છેડે અને એમજ સમજે કે, “જ કમલિનીને પકડેલ છે, હું ગમે ત્યારે એને છોડી દઉં તે ઊડી શકું. ” તે તે પોતે જ તે પકડના બંધનથી છૂટી ઊડી શકે છે. એ જ રીતે વાંદરાની મુઠી વાસ્તવિક રીતે