________________
૧૦૭
संयमा नियमाः सर्वे नाश्यन्ते तेन पावनाः । क्षयकाळानळेनेव पादपाः फळशालिनः ॥१२७॥ અઃ- જેમ પ્રલયકાલના પ્રચંડ અગ્નિથી સુંદર અને સુગ ંધી, મધુર કળાથી સુશાલિત નવ પલ્લવ વૃક્ષેા નાશ પામે છે. અર્થાત્ ભસ્મીભૂત થઈ જાય છે, તેમ પત્રિ સચમ નિયમે સવે મિથ્યાત્વ પરિણામરૂપ પ્રચંડ જાજવલ્યમાન અગ્નિએ કરી ભસ્મીભૂત થઇ જાય છે.
“ મળમૂૌધારિયા બિળય વાળોતિ ” ॥૨૮॥ અર્થ:- સમ્યગ્દર્શનરૂપી શુદ્ધ ભૂમિ વિના હૈ જીવ ! નિર્માંળ વ્રતરૂપી વૃક્ષ ઉત્પન્ન ન થાય: અર્થાત્ જે જીવમાં અંતરંગ તત્ત્વજ્ઞાનના (આત્મજ્ઞાનના) અભાવ છે, તે યથાર્થ અાચરણુ આચરી ન શકે.
सस्यानिवोषरे क्षेत्रे निक्षिप्तानि कदाचन ।
न व्रतानि रोहन्ति जीवे मिथ्यात्व वासिते ॥ १२९॥ અ:- જેમ ક્ષારવાળી ભૂમિમાં વાવેલ ઉત્તમ ખીજ ઊગી શકતું નથી, તેમ મિથ્યાત્વ સહિત જીવને વિષે વ્રતાદિક ઉત્પન્ન નથી થતાં. જેમ અશુદ્ધ ગર્ભ સહિત કડવી તુમાં ધારણ કરેલ મધુર દૂધ પણુ કડવું થઈ જાય છે, તેમ મિથ્યાત્વ સહિત અશુદ્ધ જીવને વિષે ગ્રહણ કરેલ જ્ઞાન, ચારિત્ર અને વીર્ય નાશ પામે છે.
विवेको हन्यते येन मूढता येन जन्यते । मिथ्यात्वतः परं तस्मात् दुःखदं किमु विद्यते ॥ १३० ॥