________________
૧૦૩
અર્થ- જેવી રીતે અત્યન્ત તેજવી તથા જેણે વેરીઓને વધ કરવાને દૃઢ નિશ્ચય કરી લીધેલ છે, એ પણ વીર પુરુષ જે યુદ્ધભૂમિમાં એવા ઘોડા ઉપર ચડેલ હોય કે કયારેક પૂર્વ દિશામાં ક્યારેક પશ્ચિમ દિશામાં એવી રીતે મહાન વેગથી ભાગ-ફરતે હેય તે તે શૂરવીર દ્ધો વેરીએથી જીતાઈ મરાઈ જાય છે. તેવી રીતે જેણે મહાદિ વેરીઓને ઘાત કરવાને નિશ્ચય કરી લીધેલ છે એ સમ્યગ્દષ્ટિ જીવ જિનવચન વિષયમાં બન્ને કેટિએ-વસ્તુના અંશોને સ્પર્શ કરવાવાળું જ્ઞાન આ પ્રમાણે જ છે અથવા અન્યથા છે–એવા પ્રકારના સંશયજ્ઞાનપર આરૂઢ હેય તે તે–હાદિ વેરીઓ દ્વારા પ્રતિહત થઈ જાય છે– અર્થાત્ હણાઈ જાય છે.
ભાવાર્થ – સંશયી જીવ પોતાનું કલ્યાણ નથી કરી શકતે : કેમકે સંશયના કારણને લઈને જ તે નિશ્ચિત-સમીચીન-હિતમાર્ગ પર ચાલી શકતું નથી. “સંશયાત્મા વિનતિ આગમ, યુક્તિ, પ્રમાણ મળે છતાં પણ તત્વમાં તથા ધર્મના માર્ગમાં સંશય રાખવે એ સંશય મિથ્યાત્વ છે. સંશય થવામાં અનેક કારણો હોય છે. એક તે કારણ એ છે કે ઘણું કાલથી મિથ્યાત્વને ઉપદેશ મળ્યા જ કરે, બીજું કારણ નિર્મળ બુદ્ધિ તથા સરળ પરિણામની ખામી, ત્રીજું કારણ ગુરુકુળમાં રહી સિદ્ધાન્તનું અધ્યયન ન કરવું, ચોથું કારણ ધર્મના બંધનને કષ્ટરૂપ માનવું, પાંચમું કારણ, નિરંકુશતા (ધર્મને અંકુશનહી) સ્વચ્છદલામાં જ આનંદ માને, અને છઠું કારણ માનસિક વ્યથારૂપ કુતર્ક: અને તે કુતરૂપી કુહાડાથી નિર્મળ નિર્દોષ યથાર્થતોનું ખંડન