________________
ભાવાર્થ- જેમ ચમારને કુતર હંમેશ ચામડાના ટુકડા ખાય છે, એટલે તે ઉત્તમ ભેજન અડત નથી, તેમ બેટા હેતુને દૃષ્ટતાએ કરી સહિત મિથ્યાદૃષ્ટિ ઉત્તમ આત્મતત્વને પામતે નથી. કેમકે તે ગ્રહીતમિથ્યાદૃષ્ટિ છે અને તે પ્રભાવ પણ ગૃહીત મિથ્યાત્વને છે.
અગ્રહીત મિથ્યાત્વનું સ્વરૂપ अगृहीत स्वभावोत्थ मतत्व रुचि लक्षणम् । तनि गोतादि जीवेषद् गाढं चानादि संभवम् ॥११३॥ અર્થ- સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર દેવનાં કહેલાં તમાં સ્વભાવથી જ અપ્રીતિરૂપ પરિણામ થાય, તેને અગ્રહીતમિથ્યાત્વ કહે છે. અને તે મિથ્યાત્વ મુખ્યત્વે નિગોદાદિ માં અનાદિ કાલથી ગાઢ નિમિડ) રૂપે રહે છે.
एकेन्द्रियादि जीवानां घोराज्ञानपिपातनाम् । ... तीव्रसंतमसाकारं मिथ्यात्वमगृहीतकम् ॥११॥ અર્થ – ઘોર અજ્ઞાન નિદ્રામાં પડેલા એકેન્દ્રિયાદિ જીવનું જે તીવ્ર અંધકાર છવાએલું છે તેવું અશ્રદ્ધાન છે, તેને અગ્રહીતમિથ્યાત્વ કહે છે.
दीनो निसर्गमिथ्यात्वात्तत्वातत्वं न बुध्यते ।
सुंदरासुंदरं रूपं जात्यंध इव सर्वथा ॥११५॥ અર્થ- જેમ જન્માંધ-જનમને અંધ પુરુષ સર્વથા સુંદર