________________
ઉદયના નિમિત્તથી ચેતનાનું રાગ, દ્વેષ, મહાદિ વિભાવભાવરૂપ પરિણમવું તે અશુદ્ધ પરિણતિ છે, તેને અશુદ્ધ ભાવ કહે છે. તે આત્માને અહિત રૂપ છે. તેનું કુલ અનંત દુઃખમય સંસાર પરિભ્રમણ છે માટે વિવેકી ભવ્ય આત્માએ હિતાહિતનું યથાર્થ સ્વરૂપ સમજી હિતને અંગીકાર કરવું અને અહિતરૂપ પરિણામને પરિત્યાગ કરવા પ્રયત્નશીલ બનવું
વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ योज्ञान ज्ञायक ज्ञेय, याथात्म्येनिर्णयोऽन्यथा ।
सयेनात्मनितद्विद्धि मिथ्यात्व विपरितजं ॥१०॥ અર્થ- જે મિથ્યાત્વ પરિણામના ઉદયથી જ્ઞાન (જાણવાની શક્તિ) જ્ઞાયક (જાણનાર આત્મા) અને સેય (જાણવા યોગ્ય પદાર્થો) માં વિપરીત નિશ્ચય કરઃ અર્થાત્ જે વસ્તુને જે સ્વભાવ છે, તેને તે સ્વરૂપે ન માનતાં વિપરીત (અન્ય પ્રકારે પ્રવૃત્તિ કરવી) રીતે માનવા, તે અતત્વ શ્રદ્ધાનરૂપ વિપરીત મિથ્યાત્વનું
સ્વરૂપ જાણવું. : अदेवे देवबुद्धिः स्यादगुरौ गुरुधारिह । ___ अधर्मे धर्मवज्ज्ञानं दृङमाहेस्यानुशासनात् ॥१.१॥ અ- મેહનીય કની મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી જીવ અદેવમાં દેવપણાની બુદ્ધિ, અગુરુમાં ગુરુપણાની બુદ્ધિ, અને હિંસાદિક અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ રાખે છે. અર્થાત્ વિપરીત મિથ્યાત્વને લઈ સતદેવ, સતગુરુ અને સતધર્મમાં પ્રીતિ ન