SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ મટાડવામાં પણ પિતે સ્વતંત્ર છે. તે બન્ને પ્રકારના પરિણમનને પોતે સ્વામી છે. પરંતુ જે પરના કરાવ્યાજ રાગ દ્વેષ થતા હોય, તે પર તો રાગ દ્વેષ કરાવ્યાજ કરે? વળી સંસારી જીવોનો એવો એક પણ સમય નથી કે જ્યારે કર્મને ઉદય નજ હોય, અને ઉદયાનુસારજ પરિણમન કરવું પડે તે મોક્ષને અભાવ થશે. માટે રાગ દ્વેષ પિતાના કર્યા થાય છે, અને પિતાના મટાડયા મટે છે, એમ કથંચિત માનવું તે સમ્યજ્ઞાન છે. (વિશેષ સંપાદકીય વક્તવ્ય વાંચે) एब बंध समासो जीवानां निश्चयेम निर्दिष्ठः अहमियतीनां व्यवहारोऽन्यथा भणितः ॥ ७६ ॥ અર્થ - પરમ કારુણ્યામૃતના નિધિ અરહંતદેવે સંસારી છેને, પોત પ્રકારે રાગરૂપ પરિણમજ નિશ્ચયથી બંધ છે, એવું બંધનું સંક્ષેપ કથન મુનિશ્વને બતાવ્યું છે. નિશ્ચય બંધથી જુદે એક ક્ષેત્રાવગાહરૂપ દ્રવ્ય કર્મને બંધ જે જીને છે, તેને ભગવંતે ઉપચારથી બંધ (વ્યવહાર) કહેલ છે. ભાવાર્થ- જે પુણ્ય પાપરૂપ આત્માના રાગાદિ રૂપ પરિણામ છે, તે આત્માનાં કર્મ છે. એને કર્તા આત્મા છે, તે રાગ પરિણામને પિતાના પરિણામથીજ ગ્રહણ કરે છે. અને પિતાથીજ છોડે છે. એટલા માટે શુદ્ધ દ્રવ્યને કહેવાવાળે નિશ્ચય નય જાણો. તથા જે, દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામ આત્માનાં કર્મ છે, તેને આત્મા કર્તા છે, તેમજ ગ્રહણ કરવાવાળા તથા છોડવા વાળે પણ છે. એ અશુદ્ધ દ્રવ્યને કહેવાવાળો વ્યવહાર નય છે. એવી રીતે નિશ્ચય
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy