SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ કેમકે અપૂર્વ અદ્ભુત, અચિત્ય, અવસ્થામાં રહી જ્ઞાની કર્મ કરે છે કે નહી, એ માલૂમ પતુ નથી. આ વાત કાણુ જાણી શકે ? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે અજ્ઞાનીનું સામર્થ્ય જ્ઞાનીનાં ઉજજવળ પરિણામેાને જાણવાનું નથી. અહીં જ્ઞાની કહેવાથી અવિરતિ સમ્યગ્દષ્ટિથી માંડી ઉપરના સર્વે જ્ઞાની સમજવા. તેમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશિવતિ તથા આહારવિહાર કરવાવાળા મુનિઓની બાહ્ય ક્રિયા પ્રવર્તે છે : છતાં પણ અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથા સ`ભવ કષાયના અભાવથી તે ક્રિયા ઉજજવળ છે. એટલા માટે એની અંતરંગ પરિણતિરૂપ ઉજ્જવળતાને (નિર્મળતાને ) એ જ જાણે છે. મિથ્યાદૃષ્ટિ એની ઉજજવળતાને નથી જાત્રુી શકતા : કેમકે મિથ્યાદૃષ્ટિ તેા અહિંરાત્મ બુદ્ધિ-મહિરાત્મા છે. બહારથી ભલું પૂરુ માની લે છે. અંતરગ આત્માના નિલ પરિણામની અતિ મિથ્યાદૃષ્ટિ શુ` જાણી શકે? ન જ જાણી શકે. સમ્યગ્દષ્ટિની અંતરંગ દૃષ્ટિનિજ પરિણતિ ઉપર છે. (સ્વભાવ પરિણતિ ઉપર છે. પર વસ્તુ ઉપર નથી. ખાકી જે અનેક સિદ્ધાંતાદિ શાસ્ત્રોને ભણે છે તથા સૌંસારના વિષયકષાયામાં રાગભાવને છેડતા નથી, તે આત્માના અનુભવ કરી શક્તા નથી. માટે સમ્યગ્દષ્ટિ નથી, મિથ્યાદૃષ્ટિ જ છે; અને જેમને નિર્માલ નિશ્ચય સમ્યગ્દર્શન ઉત્પન્ન થયેલ ; તેમના અંતરથી અનંતાનુબંધી મિથ્યાત્વ સુખ ધીરાગભાવ છૂટી જવાથી, તેમને અંતરંગમાં આત્મ-અનુભવથી જ પ્રેમ હાય છે. કષાયની ખળોરીથી તે ભલે સંયમને લેશ માત્ર પણ ધારણ કરી શકતા નથી પરંતુ પરિણામમાં અંતરગ રુચિ એટલી બધી અગાધ અને ઉજ્જવલ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy