________________
૮૫
ભરાવદાર ફલફુલ પત્રાથી આંખને ઠંડક આપતી હતી. પુષ્પોની સુગધથી વાતાવરણ સુગંધમય બન્યું હતું.
પક્ષીઓ પાતપાતાની ભાષામાં ગીત ગાઇ રહ્યા હતા. બેાલી રહ્યા હતા અને કલ્લોલ કરી રહ્યા હતા. બગીચામાંથી બહાર નીકળવાનુ મનજ ન થાય. તેવા બાગમાં હરવા ફરવા આનંઢ કરવા રાજકુંવર હુંમેશાં આવડે. બગલામાં નવા નવા ફરનીચર સિહાસને ગાયેલા છે. શરીર પ્રમાણના મેટા માટા દર્પણે વેલા છે. ગ બે રંગી પચર’ગી ગાલીચાઓ, તકીયા, ગ્નમાં બીછાવેલ હોવાથી બગલાની શોભા વધી રહી છે. સુજ્ઞો ! જ્યારે ભાગ્ય ખીલવાનું થાય છે ત્યારે કુદરતી અનુકુળ સોગ પણ બનતા રહે છે. અને તે મુજબ રક ભાણીયાને તેને ભાગ્ય વરશે તે દિવસે ત્રણ આના ભીખમાં મલી ગયા છે. જેથી ધણા દિવસના વાળ કપાવી હજામત કરાવી વધેલા નખો પણ ઉતરાવ્યા. પછી નદીએ જઈ શરીરના મેલ ઉતારી સ્નાન કરી તડકામાં ગેંડા. ભીખ માંગવાની પોતાની તારક તથા પાણી પીવાના લૉટા માટીથી ઉટકીને સ્વચ્છ કર્યાં. નિષ્પાપ જીવન હોવાથી ભદ્રીક પણ છે. તે દિવસે રહેજે રહેજે ફરતા ફરતા રાજકુંવરના બગીચા પાસે જઈ ચડયો. અને સડક ઉપર ઉભા રહી બગીચા જોયા કરે છે. તે વખતે દેડ પ્રમાણ માટા દર્પણમાં રાજકુંવર પોતાનુ સ્વરૂપ જોઈ રહ્યો છે. ભાણીયાએ પણ બંગલામાં રહેલ રાજકુંવરને જોયા. રાજકુવરે