________________
૩૯
ગોવાલણી પણ ખુશ થઈ. બંને જણાએ પંડિતજીની ચરણરજ લઈ કુશળતા પૂછી. ત્યારે જતિષીએ પણ પિતાને પરિચય આપે. પછી આસન ઉપર બીરાજમાં આહિર દંપત્તિએ ભોજનને આગ્રહ કર્યો. દિવસભરના ભૂખ્યા હોવાથી પંડિતજીએ વિનંતિને સ્વીકાર કર્યો. ગોવાળની પુત્રી જુવાન હતી. તે પંડિતજીને પીરસતી હતી. કન્યાએ દુધ ઘી ચટણી અથાણું વિગેરે પંડિતજીની પાસે મૂક્યા. ભોજન કર્યા બાદ જતિષ ઉદાસ થઈ ગયા. ગેવાળે તેમજ ગોવાલણુએ પંડિતજીને ઉદાસ જોઈ ઉદાસ થવાનું કારણ આગ્રહપૂર્વક પૂછયું. અમારો કંઈ અપરાધ થયે છે કે બીજું કંઈ કારણ છે? તેઓના ભારે આગ્રહના લીધે આખરે તિષી બોલ્યા. આજ રાત્રે ગ્રહ નક્ષત્ર લગ્ન આદિ સંજોગો વડે એક એવા વેગનો સંગ પેદા થાય છે જેમાં જેમાં ગર્ભ ધારણ કરવાથી માતા એક વિશ્વવિખ્યાત જોતિષીને જન્મ આપી શકે. એજ હેતુથી ઘેર જઈ રહ્યો હતો. પણ ભાગ્યવશ એને લાભ ઉઠાવી શક્યું નહી. અહીંથી મારૂ ઘર ઘણું દૂર છે રાત્રિના આ ભયંકર અંધકારમાં હું મારા અભિષ્ટની પૂર્તિ માટે કઈરીતે ત્યાં પહોંચી શકે તેમ નથી. આજે મારી ચિંતાનું કારણ છે. આટલું કહીને પંડિતજી ચૂપ રહ્યા. પંડિતજીની વાત સાંભળને શેવાળ અને ગોવાલણી અચંબામાં પડી ગયા. એટલામાં કંઈક વિચાર કરી આહિરાણ પિતાના પતીને બહાર લઈ ગઈ અને બોલી, આપણી અત્યંત સ્વરૂપવાન અને ભારે