________________
૪૫
લીવર ઉપર અને ફેફસા ઉપર જાય છે. છેવટે લાહીમાં વિકૃતિ આવે છે. અને તે વિકૃતિ આખા શરીરમાં વ્યાપે છે. શરીર ગરમ રહે છે. લોહી ફીકુ પડે છે. ને બીજા સ્થાયી રગેા લાગુ પડે છે. વિગેરે. તેમજ આત્મામાંવિકૃતિ થવાથી તે વિકૃતિના પ્રમાણમાં કાણુ વણાએ આત્માની અવગાહનામાં દાખલ થઈ તેના ઉપર અસર ઉપજાવે તેવી વિકૃતિ ધારણ કરે છે.જીના કર્મો સાથે સચાણથી સ્નેહને (ચિકાસને) બળે ચોંટે છે. અને આત્મા ઉપર ચારે તરફથી અસર ઉપજાવે છે. જેમ અસર ઉપજાવીને શુષ્કમળ ધ્રુવા વિગેરેના પ્રયોગોથી કે સ્વભાવીક ચાગથી જલદી વેગે બહાર નીકળી જાય છે. ત્યાર પછી તેની અસર હેાતી નથી. પર ંતુ જ્યાં સુધી તેમાંથી રસ સૂકાયેા નહેતા. ત્યાં સુધી તે પોતાની અસર પાડચા વિના રહેલ નહાતા તે રીતે કમાઁ યમાં આવી નકામું થઈ ન જાય ત્યાં સુધી તે પણ અસર ઉપજાવે છે અથવા શુષ્ક નિરસ—માત્ર પ્રદેશરૂપે ઉદયમાં આવી ભગવાઈ જાય છે.
સજ્જના ! ક રવરૂપ સમજીને અશુભ કર્મ બંધ નિધત્ત કે નિકાચિત બંધ ન થઈ જાય, એટલા સારૂ તેની કાળજી રાખવી જોઇએ જૂઠ, ચેરી આદિ કાર્યથી હમેશા ડરતા રહેવુ જોઈ એ. તેમજ તમારા સંગમાં આવનાર બીજા મિત્રા સ્નેહીઓને પણ સમજાવશેા, ક બંધ કરતા અટકાવશે. કાર્યના ઉપર દ્વેષબુદ્ધિ નહિ ધરતા સમતા રસમાં રમશે. અર્થાત્ સતાષમાં રહેશે.
સુજ્ઞા ! ધણાજનો આ ભવમાં પૌલિક સુખા મળે અથવા