________________
૪૦૦ શક્તિ વિચિત્ર છેએકજ કરણમાં,એકજકરે બધું કામ હો. યોગ્યતાકર્મની જુદી જાણીયે અસરજુદીજુદી થાય.હા. ૪ કર્મના બંધ નિધ, નિકાચિત,સંક્રમણ પણ થાય છે. ઉદવર્તના અપવર્તનાથકી,સ્થિતિરસ વધઘટથાય.૫ વળી ઉદિરણા ઉપશાંત થાય છે. ગુણ પ્રમાણે છેનામહો. કરણઅસરથી થાયેવિચિત્રતા,સમજાયેલીયાજ્ઞાન હો. ૬. વૃક્ષનું બીજભૂમિમાં વાવતાં,દાખે ઝીણોજ દેખાય,હા. ખાતર પાણી તેને મીલતાં, પણફળતુરત ન થાય. હો. ૭ તે ખાતરથી થાયે અંકુરા, એમ વધતું તે જાય, હો. કુંપળે નીકળે થાયે પાંદડા,પાન ડાળીરૂપ થાય. હો. ૮ પાતળીડાળીઓથાયે જાડી,અણખીલ્યું ખીલેફુલ હો, થાયતૈયારીફળ થાવા તણી એ કળામાં નહી ભૂલહે. ૯ ફળ નાનુ હોય મેટું થાય તે,કાચુ તે પાકુ થાય, હા. તે ફલ પાકે રસ રંગે વધે,થાયે મીઠાશ તેમાંય. હો. ૧૦ એકજ સમયમાંઆબધુંય બને વિચિત્રતા જેવાય,હો. તે બધી અસરે ખાતર કારણે, પરિણામફળથાય હે.૧૧ બગીચાઓવૃક્ષોથીભતાં,વિધવિધનામકહેવાય, હો. મન લલચાવે તેવા દાડમ, જુઓ લટકે દેખાય.હો.૧૨ દાડમબીજા પણ કાચા છે ઘણા કેટલાક ઉઘડતા પુષ્પહો. વળી જુઓકળીઓની સ્થિતિમાં તુરતફળેનથાયહોચે.૧