________________
૩૮૭
બહાર કાઢો. એવા શબ્દો સાંભળતાજ રાજના પેાલીસ આવી જલ્દી બહાર નીકળવાનુ કહે છે. બહાર નીકળ નહીં માર પડશે. આવા શુભ ડામ અવસરે, મંગળ વખતે, લવરી કરવા માંડી, માટે તેના ફળ તુજ ભેગવ. એમ કહીને રાજસભામાંથી જ્યારે બહાર કાઢે છે, ત્યારે ન્યાયી સત્યવાદી ભાણકુવરે તેને જોઈ લીધા, અને જાણી લીધું કે એણેજ મને રાજવેશ પહેરાવ્યા હતા, એજ ખરા રાજકુંવર છે. રાજગાદીના સાચા વારસદાર “હક્કદાર એજ છે, હું નહિ.
એમ મનમાં વિચાર કરી રાજા તથા મંત્રીને કહ્યું કે આ ફરિયાદ કરનાર કાણ છે, તેની વાત ફરીયાદ સાંભળવી જોઇએ, એજ ખરી રાજનીતિ છે. આજે મંગલના દિવસ છે. આવા શુભ દિવસે કાઇને અન્યાય થાય તે વ્યાજબી નથી. જ્યાંસુધી તેની વાત ફરીયાદ સાંભળવામાં ન આવે ત્યાં સુધી રાજતિલક પણ કેમ થાય ! તમે બુદ્ધિશાળી હોવા છતાં કેમ ભૂલ કરી રહ્યા છે. ભલે ડાહ્યો હાય કે ગાંડા હોય કે પાગલ હાય અથવા મૂર્ખ હોય, તેમજ સજ્જન કે ભલે દુ ન હેાય, રાય હાય કે રંક હાય, ગમે તે હોય, ન્યાય માંગવાના સહુને હક્ક છે, પણ આ અવસરે જ્યારે સભામાં હાજર થઈ ન્યાય મેળવવા આવેલ છે. તેા જરૂર તેને એક વખતતા સાંભળવા જ જોઈ એ. જાએ જાએ અને અહીં ખેલાવી લાવે.
આ બાજુ સાચારાજકુંવર રાજસભા બહાર થવાથી વિચાર