________________
૩૬
નિજ કુટુંબની સાથમાં, સુણો, સજ્જનજી ભીખ માંગે દિનરાત; સુણા સ૦ પાપેાદયના કારણે સુણો, સ.
ન સૂઝે બીજી વાત. સુણા સ૦ ૧૭ એકજ દિન એકજ વેળા સુણો, સ.
જન્મ્યા અને છતાં આમ સુણો સ૦ એક રાય એક રાંકડા સુણો, સ.
શાથી ફરક પડયા જમ. સુણો સ૦ ૧૮ પુન્ય ક સરખાં નહીં સુણા, સ. ભાગ્ય વધુ ઓછુ હોય. જન્મ ચાગ સરખા દીસે સુણો, સ.
સુણો સ
પણ સરખા નહીં કાય. સુણો સ॰ ૧૯ માસ દિન ગ્રહ નક્ષત્રા સુણા, સ
સરખા ભલેજ દેખાય. સુણા સ૦
ભાગ્યફલ સરખા નહી' સુણો, સ.
ફરક પડે સમજાય. સુણો સ૦ ૨૦
ઇષ્ટકાળથી દશ વીશ સુણો, સ.
પળની રહે જો ભૂલ. સુણો સ
જીડી પડે લગ્નકુંડળી સુણો, સ.
જ્યાતિષ જાણ કબુલ સુણો સ૦ ૨૧
ન્યાતિષ સૂક્ષ્મ શાસ્ત્ર છે સુણો, સ.
સૂક્ષ્મ ગણીત એહ. સુણો સ