________________
અધિકારી વળીનગરમાં સુણે, સજનજી
પ્રજા બહુ હરખા છે સર ૧૧ રમાડવા નવરાવવા. સુણો, સ.
ધાવમાતા છે પાંચ. સુણે સ કળા વળી ઘણી શીખવી સુણો, સ.
થે ચતુર તે સાચ. સુણો સ. ૧૨ જન્મે ભીખારી કુટુંબમાં સુણે, સ.
તે જીવ ભીખારી હાલ. સુણે સત્ર રંક હાલતમાં રહે સુણે, સ.
નાગો ભૂખે કંગાળ. સુણો સર ૧૩ એઠા જુઠા ખાવા મળે સુણો, સ.
નહિ શિક્ષણ લગાર. સુણે સત્ર સંગ સબત સારી નહિ સુણો, સ,
થાય માટે એમ ધાર, સુણે સ. ૧૪ ભીખારી નામ ભાણજી સુણે, સ.
ગુણવંત છે ગુણ રાગ. સુણે રહે કુટુંબની સાથમાં સુણો, સ.
પણ વ્યસનને ત્યાગ. સુણે સ. ૧૫ કોઈક પુન્યના કારણે સુણે, સ.
ન્યાય નીતિ સભાવ સુણે સ. એવા પૂર્વ અભ્યાસથી સુણો, સ.
જ્ઞાન દયા પ્રભાવ, સુણે સ. ૧૬