________________
- તથા સતી મનેારમાં, દેવ જેવા સુખે ભગવનાર શ્રીશલિભદ્રજી તથા શેઠ ધન્નાજી, દેશના લબ્ધિવાળા મુનિશ્રી નદિષણજી, વૈયાવચ્ચી બીજા નદિષણજી, શ્રી અનાથીમુનિજી, શ્રી અરણીકમુનિજી, શ્રી મેતારજમુનિજી શ્રી જંબૂવામીજી શ્રી મેધકુમાર શ્રી ખડગકુમાર, શ્રી કધકમુનિજી, તથા મહાત્મા દૃઢ પ્રહારી, મ. કેશરીચાર, મ. વંકચુલ, મ. રાહણીચાચાર, મ. ચિલાતીપુત્ર મ. અર્જુનમાળી, મ. ઈલાતીપુત્ર, બાલમુનિશ્રી મનકમુનિજી, આલમુનિશ્રી વ્રજવામી, ૮૪ ચાવીશી સુધી નામ ગવાશે એવા ચૌદપૂર્વી શ્રી સ્થૂલભદ્રજી તથા મહાસતીમાં અંજના, ગેલણારાણી, નંદા સુલસા, કલાવતી, સુભદ્રા, શીલવતી, નદા, રાજુલ, ચંદનબાળા, સગાવતી, મયણલ્હા, મયણાસુંદરી વિગેરે ઉંચ પદના અધિકારી છે.
તેમજ વિજ્યા શેઠ વિજ્યા શેઠાણી જીનદાસ શેઠ. આનંદ તથા કામદેવ શ્રાવક સુત્રત શેઠ વિગેરે વિગેરેના દાખલા છાંતા સાંભળવા મળે છે. આ તા બધા પ્રસિદ્ધ નામેા છે. પણતે સિવાય અનેક મહાત્માએ છેલ્લી છેલ્લી જીંદગીમાં પણ આત્મકલ્યાણ કરી ગયા છે. માટે બાલપણમાં કે જીવાનીમાં કદાચ ધ કરણી ન કરી શક્યા હૈાય તે પણ છેલ્લી જીંદગીમાંતા યથા ચાગ્ય ધ કરણી કરીને પેાતાનુ જીવન સુધારવા તત્પર થાય તે પણ ચૈાગ્ય છે ધણા ભવ્યાત્માએ સુખી સમજણા બુદ્ધિશાળી હાવા છતાં મનની નબળાઈના કારણે તેને આત્માનું કલ્યાણ કેવી