________________
૩૬૪
પ્રાપ્ત કરે છે. અને આનંદ આનંદ મેળવે છે. તેમ સંસાર વ્યવહારમાં પણ સાચો પુરૂષાર્થ કરે તે જ અપૂર્વ લાભ મેળવી છેવટે જીવન સુખમય બનાવી શકે છે.
મહાનુભાવ! જગતમાં રહેલા છે એક્વાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લીએ છે. તેનું સંસાર બ્રિમણ અર્ધપગળ પરાવતકાળથી વધારે રહેતું નથી. અને તે કાળની મર્યાદાની અંદર પણ મેક્ષ મેળવી શકે છે. સંસારમાં રહેલા જીને સુખની જ ઈચ્છા રહે છે. તે તે આવ્યાબાધ સુખ મેળવવા પુણ્યાનુબંધ પુણ્યની જરૂર હોય છે. એ વસ્તુ સંસારમાં રહેલા છે જાણે તે છે જ છતાં પણ અજ્ઞાનપણાથી મોહપણાથી સારો વ્યવસાય કરી શક્તો નથી. અને વેપાર ધંધા ખેટમાં ચાલ્યા કરે છે.
તે દીવાળુ કાઢવાને વખત જ્યારે આવે છે ત્યારે વળી ભાન આવે છે કે મેં ભયંકર ભૂલ કરી છે. પ્રમાદને વશ થઈ જીવન વેડફી નાંખ્યું.પરલેક સુધારવા જેવું કંઈ પણ કરીશ નહિ.
સ્થિતિ સારી હતી. હામદામને કામની સાથે સુખના બધા સાધને ઉત્તમ હતા. મનુષ્ય ભવ મલ્યો. આ દેશ ઉત્તમ જાતિકુળમાં ઉત્પન્ન થયે. નિરોગી શરીર હતું. ઇન્દ્રિય બધી સતેજ હતી. પુત્રપરિવાર સ્ત્રી દાસદાસી વિગેરે પણ અનુકુળ હતા. છતાં પણ જુવાનીના શેરમાં મદમાં આત્મહિત કરી લેવાનું વિચાર્યું નહિ. છેહાલમાં ઉપરોક્ત સુંદર સાધને નષ્ટ થવા પામ્યા છે.