________________
કપર
૧૪મી ઢાળનું વિવેચન
મહાનુભાવા ! રાજનગર-જૈનપુરી, અમદાવાદ શહેરની પાળાના જૈન દહેરાસરામાં નિમૂર્તિઓના દર્શન કરતા કાળુપુર રોડ ઉપર આવેલ શેઠ મનસુખભાઈની પાળમાં શ્રી નેમિનાથ પ્રભુજીને નિરખતાં નમન કરતાં કમના દારને કાપ્યા, પાસે જ જ્ઞાન—દાનમંદિર ભવ્ય ઉપાશ્રય પણ છે, વળી રાજમહેતાની પાળની તોડા પાળમાં શ્રી આદિનાથ પ્રભુના દર્શન કરી જહાંપનાહની પાળમા ઊંચી બાંધણીવાળુ શ્રી રૂષભદેવ પ્રભુજીના પ્રાસાદમાં દર્શન કર્યાં તે સદાય યાદ રહે તેમજ છે. કાળુશીની પાળમાં ભવ્ય જીનાલયમાં શ્રી સંભવનાથજી પ્રભુજી ભોંયરામાં શ્રી ચિ'તામણીપાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કરતા સુખાનંદ થયે.. ભોંયરાના ખીજા માના પગથીયા ચડતા બાજુના દેરાસરમાં શ્રી વિજયચિંતામણીપાર્શ્વનાથજીને ભેટા થયા બંને દહેરાસરાનુ એક જ ભોંયરૂ કહી શકાય. કેવી બુદ્ધિપૂર્વક કામ ર્ક્યું છે. જોઇને આશ્ચર્ય થાય તેવું જ છે. ધણા દહેરાસરામાં ઉપર પણુ દર્શન કરવા જેવા તો છે. તેમજ ભેાંયરામાં પણ દર્શન કરવા જેવા છે છતાં મુખ્ય મુખ્ય જ લખ્યા છે, વળી બાજુના ખાંચામાં શ્રી અજીતનાથ પ્રભુજીના સુદર દહેરાસરમાં દર્શન કર્યાં. ધુમટમાં ફરતા પ્રભુજીના પાંચ કલ્યાણના ચિત્રા બહુ જ સુંદર ચિતરેલા છે.
વળી રીલીફ઼ાડની નજીકમાં જ હાંલ્લા પાળનાં ભવ્ય