________________
૩૫૦
ગાદી રાજકુંવરને દેવી,
૧
૨
સૂણા શેઠીયા, જીએ કરમગતિ કેવી. શહેર શણગારે રાજા, વિધવિધ વાગે વાજા, થાય રાજસભા આજ જોવા જેવી, સૂા.જીએ. ભાણા કુવર અન્યા, વિધા વળી જ ભણ્યા, રાજ મુદ્રા દેશે રાય તેવી, સૂા. જીએ. શેઠ શાહુકાર આવે, સાચા કુંવર ફાવે, ઘૂસે ખબર પડે નહિ તેવી, સૂણા. જીએ. ૩ કાઈ જોઈ જ ગયા, આતા ભીખારી રહ્યો, કાઢાકાઠા એને એટલે એવી વાણી, સૂ॰. જી. ૪ કહે કુંવર ખરા, હું છું ગરીમ ધરા, લાવા લાવા કૃપા જ કરેા એવી, સૂણેા. જીએ. જોવા તમાને મળે, કયાંથી મને જ મળે, રાજ સભા હશે જ જોવા જેવી, સૂા. જીએ. શેઠીયા જોડુ છું હાથ, જોવા જવા ઘો સાથ, નથી ખુરશી મારે કાંઈ લેવા, સૂણા. જી. ૭ ખૂણે બેસી જ રહું, દયાળુ આપ સહુ, સૂણા ગરબડ કરીશ નહી તેવી, સૂણેા. જી. હરકત નથી જ કાંઈ, અમને તુ આવ ભાઈ, કહે સજ્જન સૂણી વાત એવી, સૂણા. જીઆ એમ સભામાં ગયા, ખૂણામાં એસી રહ્યો, મુજ ગાદી જશે ચિંતા મન એવી, સૂણા. જુએ. ૧૦
૫
૬
૮