________________
૩૪૮
પણ ઉદ્યમની હામમાં, રાજસભામાં ખાસ, જુઓ જાય કેવી રીતે, સાંભળો ચિત્ત હુલાશ. ૭
ઢાળ ચૌદમી
–દોહરા– કાળુપુરનો રોડ ત્યાં, મનસુખભાઈની પોળ, શ્રી નેમિજીન નિરખતાં, કાપ્યા કર્મના દેર. ૧: રાજામહેતાની પિળામાં, તોડા પળ કહેવાય, આદિનાથને વંદતા, દુખડા શર્વે જાય. ૨. જહાંપનાહની પિાળમાં ઋષભ જિન પ્રાસાદ, દર્શન કર્યા બહુ ભાવથી, રહેશે તે તે યાદ. ૩. કાળુશીની પોળમાં, સંભવનાથજી ખાસ, ભોંયરે પાસ ચિંતામણી, દર્શનથી સુખવાસ. ૪ બીજા પગથીએથી ચડી,ભેટયા વિજય પાસ, અજીતનાથ જિનમંદિર,ચિત્રકલ્યાણક પાંચ. ૫ રીલીફ રોડ હાંલ્લાં પાળે, કુંથુન સુખધામ, . પાશ્વનકુંવળી શાંતિનાથ ભયરેગૌતમસ્વામ. ૬. અનેક જૈન મંદિરથી, જૈનપુરી કહેવાય,
લલિત દર્શનથી કહે, દિલ અતિ હરખાય. ૭ (રાગ–કામ પડ્યું છે એક તારું, મારા બાપલા કામ પડ્યું છે એક તારું) જુઓ જુઓ કરમગતિ કેવી,
સૂણે શેઠીયા, જુઓ કરમગતિ કેવી