________________
૩૩૧
જ
ધ્યેય કેટલું તીવ્ર છે. તેમાં જ તલ્લીન બની જાય છે, તેવી જ રીતે આપણું પણ મુક્તિપદ મેળવવાનુ ધ્યેય હેાવુ જોઇએ.
આ છત્રકુવરના રાજ્ય હક્ક માટેના ધ્યેય ઉપરથી વ્યાખ્યાતાએ ઘણી ધણી જાતનું વિવેચન શ્રોતાઓની સમક્ષ કરી શકે છે. ભાણકુવરની બુદ્ધિ,ક્ષમા, સુદેવગુરૂ ધર્મ પ્રત્યેની ભક્તિ પણ અજબ છે એ ઉપરથી પણ ધણું જ મેળવી શકાય છે. પ્રધાનજીએ પણ અવસર પામીને રાજકુવરને જૈન ધર્મીમાં દઢ કરવા જૈન ધર્મના પ્રખર અભ્યાસી શ્રટ્ઠાવાન એવા વિદ્વાન પંડિતની સાથે જોગવાઈ કરી આપી. આ ઉપરથી સ્વપરના બાળકાને સુદૃઢ ધર્મના સંસ્કાર પાડવાની ણી જ જરૂર છે. તે સમજી શકાય તેવી બીના છે. હાલતા આપણે ક્ષાંત્યાદિ ગુણા કીર્તિ મેળવી લલિત સુખ મેળવવા પ્રયત્ન કરતા બારમી ઢાળ પુરી કરીએ.
ઢાળ ૧૩ મી
દોહરા
રતનપાળ ગોલવાડમાં, મુનિસુવ્રત સ્વામી સાદાગરની પાળમાં, શાંતિ સુખધામી. ૧ સુખડ પ્રતિમાજીનજી, વાસુપૂજ્ય રંગલાલ ચંદ્રપ્રભુ પણ ખાજુમાં,દર્શન પામ્યાન્યાલ ૨